10 responses to “પરંપરાનું આંધળું અનુકરણ-આંધળી મા નો કાગળ

 1. બહુ કરૂણ છે, પણ, આ પણ આજના જમાનાની તાસીરજ છે…..આતો એકજ દીકરો છે, પણ, જેના ૪-૫ હોય તેવા માબાપને પુછો, કોણ કેટલું ધ્યાન રાખે છે…..માબાપ પાસે ઘર ન હોય તો દરેક દીકરા વારા કાઢે છે….દીકરો-દીકરો-દીકરોજ બધા કરતાં હોય છે, માંગતાં હોય છે, દીકરી જોઈતી નથી, તો મોટા ભાગના માબાપના આવાજ હાલ થાય છે….દીકરીને તો હજું ય તે માબાપનું લાગી આવે છે..અને સેવા પણ કરતી હોય છે….
  જોકે આ “આંધળી માના કાગળ”નો શ્રી ઈન્દુભાઈએ જવાબના રૂપમાં બીજો કાગળ “ગગા” પાસેથી પણ લખાવ્યો છે, તે પણ બહુ કરૂણ છે….

  अब सिर्फ १०-१२ घंटे रह गये है, देखते है, वोट देनेवाली पब्लीक कैसा नजारा दिखाती है……!!!!!

  Like

  • મનસુખલાલ, સાચું કહું તો દીકરો દીકરો કરનારા આ જમાનામાં મૂરખા છે. કારણ કે બધા જ છોકરાઓ પત્નીનું કહ્યું જ માને છે અને જો કે અસલ પણ માનતા હતા, ફક્ત બહાર પત્નીને ધમકાવવાનો દેખાડો વધારે કરતાં હતા. બીજું કારણ તે વખતે છોકરીઓ નોકરી નહોતી કરતી એટલે પતિનું સાંભળ્યા વગર કોઈ છુટકો ન હતો. આજે ઘર ચલાવવા માટે બે જણાએ નોકરી કરવી જ પડે. છોકરાની સ્થીતી સુડી વચ્ચે સોપારી જેવી અને એના બાપની પણ સાસુ-વહુના ઝગડામાં સુડી વચ્ચે સોપારી જેવી જ સ્થીતી થાય છે. આજે સગા ભાઈઓ કરતાં સાળુભાઈ સાથે સબંધ વધારે સારો હોય છે. કારણ કે વહુ પોતાની બહેન/બનેવીનો વાંક-ગુનો માફ કરવા જેટલી ઉદારતા સાસરાપક્ષવાળા સાથે નથી કરતી. ત્યાં તેને ભાગીયા જ દેખાય છે. સામાન્ય રીતે કોઈપણ છોકરો માં-બાપ સાથે આવું વર્તન કરવાનું વિચારી નહી શકે, તો તેની પત્ની એમ નથી સમજતી કે તેના માબાપને પણ ભાભી સાથે રહેવાનું છે. જો એક ખરાબ બનાવ બને તો આખું ગામ જાણે, પરંતુ બીજા ૯૯ સારા બનાવ લોકોની નજરમાં નથી આવતા એ પણ હકીકત છે. આજે ઘણા એવા ફેમીલીઓ છે કે જ્યાં વહુ અને સાસુ-સસરાનો સબંધ દીકરી અને માં-બાપ જેવો હોય છે અને બંને એક બીજાને સમજીને શાંતીથી જીવતા હોય છે. એટલે ૧૦% આવા ખરાબ બનાવોને લઈને ૯૦% બીજા લોકો એવા જ છે એવો મત બાંધી નહી શકાય.

   Like

 2. लड़के का मतलब ही यही है
  तुमसे सब लड़ के ही ले जायेंगे

  Like

 3. **”પરંપરાનું આંધળું અનુકરણ”-દરેકે વાંચીને ચિંતન કરવા યોગ્ય લેખ.
  **”આંધળી મા નો કાગળ”-પણ દેખતા દિકરાઓએ આંધળા બની જાય છે એનું શું..?
  **વિપુલભાઈ….આજે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે ત્યારે ચિત્રમાં બતાવ્યા છે એ બધાની આવીજ દશા છે.

  Like

  • તમારી વાત સાચી છે. ફક્ત એક ખુબ જ સજ્જન વ્યક્તી શ્રી મનમોહનસિંહનો આમાં સમાવેશ ખોટો થયો છે. હકીકતમાં એમને તો બલીનો બકરો બનાવવામાં આવ્યા છે. બાકી તેની સરખામણીમાં બીજા બધા જ નેતાઓ વામણા છે. હકીકતમાં એક દિવસ દેશમાં વિદેશી હૂંડિયામણ શુન્ય હતું અને એકદમ કફોડી સ્થીતીમાંથી દેશની નૈયા તેમણે બહાર કાઢી હતી. આજે તો બધા તૈયાર માલ પર ખાવા બેઠા છે. આપણા દેશના લોકોની હાલત પેલા વાંદરાઓ જેવી છે. હવે મોદી સાહેબ જે ઉપાડે નર્મદાના દરવાજા ખોલવાની વાત કરતાં હતા તે એમને માટે તો ડાબા હાથનો ખેલ છે, રોબર્ટ વાડ્રાએ જો ચોરી કરી હોય તો મોદીએ જે પ્રમાણે આક્ષેપો કર્યા છે તે પ્રમાણે તેની સામે FIR કરીને કેસ તરત જ કરવો જોઈએ જેથી બીજા લોકોને દાખલો બેસે, અહી વેર નથી લેવું કરીને છટકબારી નહી શોધે તો સારું. ત્રીજું દાઉદને છ મહિનામાં પકડી લાવવાની વાત તેમણે કરી હતી તે જલ્દી અમલમાં મુકે તો ત્રાસવાદમાંથી ભારતને મુક્તિ મળે. અને વિદેશમાં રહેલા કાળા નાણા શોધવામાં વાર લાગે તો સુપ્રીમ કોર્ટની પાસે જે ૧૮ વ્યક્તિઓનું લીસ્ટ છે એમની સામે ત્વરિત પગલા લેવા જોઈએ. જેમાં બહારના દેશની મદદની જરૂર નથી અને બધા પુરાવાઓ સુપ્રીમ કોર્ટ પાસે છે. એક સંતોષ છે કે દેશને ચારે બાજુએથી લૂટનાર કોંગ્રેસ સાફ થઇ ગઇ છે.

   Like

 4. Vipul bhai
  Excellent.what I ca say about u you are best.
  Due have reply of andhi ma no kaka gal.
  If u have please post it.
  Also BHADAR ma LUGDA DHUE BHANI by Indulal Gandhi
  U are sharing great treasure to our community.
  Please keep it up.
  Vijay rana

  Like

 5. Vipulbhai,
  Tame adbhut choo! Aandhri Maa No Kagar haiyu hachmachavi gayo! Kevi karun
  sthiti!Loko samjeke dikra no moh khoto chee!Apvad roop sara dikrao chee. pan lagbhag aavi sthiti ther ther chee!
  Ishwar sau ne sukhi raakhe!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s