મેરા ભારત મહાન-INDIAN PISSING TANKER

મેરા ભારત મહાન

.

INDIAN PISSING TANKER

ભારતમાં પેશાબ કરવા માટે જાહેર મુરતડીઓની સગવડો નથી તો ઘણી જગ્યાએ આવી સગવડો હોવા છતાં લોકો થોડું ચાલવાની આળશે જાહેરમાં કોઈ ખૂણામાં પેશાબ કરે છે. સામાન્ય રીતે વિદેશો માં તે માટે ઘણી જ અદ્યતન સગવડો હોય છે અને જાહેર સ્થળોમાં પેશાબ કરનારાઓને સખ્ત દંડ કરવામાં આવે છે. ભારતમાં આ બંધ કરવા માટે એક સુંદર પ્રયોગ કરવામાં આવ્યો જેને “પલ્બીક પીસીંગ ટેન્કર” નામ આપવામાં આવ્યું છે. શું કરવા આવું નામ આપ્યું જાણવા માટે નીચેનો વિડીયો જુવો.

.

Slide39

.

One response to “મેરા ભારત મહાન-INDIAN PISSING TANKER

  1. **”મેરા ભારત મહાન”ના સંદર્ભમાં કહેવાનું કે,આપણા આવા ઉમદા અને કર્મઠ કાર્યકર્તાઓએ બદમાસ ,તકસાધુઓ જેવા રાજકર્તાઓ માટે પોતાની શક્તિનો વ્યય કરવાનો..?
    **INDIAN PISSING TANKERનો અભિગમ ચૂસ્તપણે અમલી બનવો જોઈએ.
    **આ આળોટતું પ્રાણી કદાચ ગયા ભવમા ય સરકારી કર્મચારી હશે..!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s