એક સુંદર વાર્તા!-Garbage Trucks

એક સુંદર વાર્તા! એક સુંદર આઈડીયા!

.

Garbage Trucks

આપણે ત્યાં ભારતમાં હાલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું નામ પુષ્કળ સંભળાય છે. અમેરિકા અને બીજા પશ્ચીમી દેશોમાં કઈ રીતે કચરો ભેગો કરવામાં આવે છે તે આ વિડીયોમાં સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. તેને માટે તમારા ડબ્બાની અમુક સાઈઝ જ હોવી જોઈએ અને ચોક્કસ જગ્યાએ જ તે મુકાયેલો હોવો જોઈએ. નહીં તો ટ્રકવાળો તમારો કચરો લઈ નહીં જાય અને મ્યુનીસીપાલીટી તરફથી તમને દંડની નોટીસ મળી જાય એ જુદું. તમે કાપેલી લોન અને કાચ અને પ્લાસ્ટિક અલગ ડબ્બામાં અને અલગ જગ્યાએ જ મૂકવું પડે. ઘણી જગ્યાએ તો તમારે મ્યુનિસિપાલિટીના જ કચરાના ડબ્બા ફરજીયાત ખરીદવા પડે. ભારતમાં તો આવા ડબ્બા લોકો ચોરીને ભંગારમાં વેચી નાખે. કારણ કે પ્લાસ્ટિકનો ભંગાર વેચી શકાય છે.


.

mahendra-shah-abki-bar-modi-sarkar – Resized

.

7 responses to “એક સુંદર વાર્તા!-Garbage Trucks

 1. Very useful Vipulbhai. This is the only thing where we fail, we must get the system started. Jay Ho…..
  Sent from my BlackBerry® smartphone from !DEA

  Like

 2. Good disciplinary work for removing garbage from locality etc. Here it is beginning and more manual work so many persons can get remuneration..
  If spelling mistake ?? agly bar instead of abki bar ..What would happen ? wait till 16th may.

  Like

 3. માનનીય વિપુલભાઈ ” Garbage Trucks ” ની વાત બહુ જ ગમી ….! તમે હાલ રહો છો એ દેશમાં જ કદાચ આ પ્રચલિત છે..એકાદ અહી મોકલી આપોને…અમારે ભારતમાં શું છે.. હાલ ચૂંટણી છે . ને…ઘણો કચરો ભરાવવાનો છે…સમજી શકો છો ને ….!

  Like

  • દરેક જગ્યાએ કાગડા કાળા હોય છે. દુનિયાના બધા જ દેશોમાં આ જે પોલીટીકલ કચરો છે એવા પોલી ને ટીકલ કરવાની કોઈ હિંમત નથી કરી શકતું. જે કરવા જાય તો એવા ચોક્ખાને જ કચરા પેટીમાં ફેંકી દેવામાં આવે. ક ચરો નો મતલબ જ કં(ઈ પણ) ચરો…કોઈ કશું બગાડી નહી શકે. પ્રજા પણ એટલી જ જવાબદાર છે. પ્રજાને પાંચ વર્ષે આ કચરો સાફ કરવા માટે ઝાડું આપવામાં આવે છે તો પ્રજા ઝાડું જ વેચીને રોકડી કરી નાખે છે! મેં આજે જે પહેલી વાત લખી છે તે મુજબ ઉંદરોના ઉંદર ભક્તો એટલા બધા ગાંડા હોય છે કે એ લોકો પોતાના ઉંદર વગર બીજા બધાને ડફોળ સમજે છે(હકીકતમાં પોતે જ મહાડફોળ હોય છે).

   Like

 4. કાશ, તમારી વાર્તામાં છેલ્લે લખ્યા મુજબ, એવું પુતળું, અમેરીકામાં તો શું, ક્યાંય પણ મળતું હોય તો લાખો-કરોડો લોકો તે લેવા તૈયાર છે, તમે ફક્ત ઠેકાણું બતાવો, અથવા તો તમેજ ઓર્ડર લેવાનું શરું કરો, માલામાલ થઈ જશો…….
  ભલે કથા છે, પણ ખરેખર તો આવા પુતળાની ખુબજ જરૂર છે.
  બહુ સુંદર કથા છે…………

  Like

 5. In America Everything is so well organized , so advanced ,so clean . everything is BIG in America .People in general are well trained .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s