Creative Wooden Sculptures-Santo Ki Satyata: Baba Ramdev Exposed

CLICK FOLLOWING LINK FOR PDF:
Amazingly Creative Wooden Sculptures by Susan Lordi

.

Santo Ki Satyata: Baba Ramdev Exposed:

રાજીવ દીક્ષિતજી એક વખત બાબા રામદેવના સાથી હતા. એમણે “ ભારત સ્વાભિમાન”ની લડત શરુ કરી હતી. આ ઉપરાંત ઘણા જુના આયુર્વેદિક ઉપાયો બતાવી લોકોની મફત સેવા કરતાં હતા. એમનું મૃત્યુ એક રહસ્ય રહ્યું છે. કોઈ બાબા રામદેવને તો કોઈ કોગ્રેસ તો કોઈ વિદેશી દવાની કંપનીઓને તેમના મોત માટે જવાબદાર ગણે છે. તેઓ એકદમ તંદુરસ્ત હતા. તેમને બી.પી. કોલેસ્ટ્રોલ એક નખમાં પણ રોગ ન હતો. બાબા રામદેવે એમનો ઈલાજ કર્યો તોં ને એમના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા વગર નિકાલ કાર્યના આક્ષેપો થાય છે. આજે આટલા આયુર્વેદના જાણકાર, સેવાભાવી અને યુવાનનું મોત તેમના લાખો ચાહકોને આઘાત આપી ગયું હતું. વિડીયોમાં એમણે રામદેવથી છુટા પડ્યા પછીની વાતો કરી છે જે સાંભળવા જેવી છે.


.

10314525_10202975536366023_4385493951607450487_n – Resized

.

5 responses to “Creative Wooden Sculptures-Santo Ki Satyata: Baba Ramdev Exposed

  1. વિદેશી નહી, પણ હિન્દી ફીલ્મો જોવાનું શરુ કરી દો ….. ૨૦૫૦ સુધી રાહ જોવાની ક્યાં જરુર છે ?

    Like

  2. **Susan’s ‘figures’are figurative .
    ** Up till 16th of May.. this is the time of various exposes…TV channels are also busy in doing so..!
    **Let’s not worry about 2050..Let it be “?”

    Like

  3. Congratulations Susan for your beautiful wooden sculptures . A lot of hard work and patience results in such wonderful work . And that too from a lady ! Bravo !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s