બોખલાયા-Homeless Become Invisible

બોખલાયા

.

Have the Homeless Become Invisible?

બધાને મન અમેરિકા એટલે સ્વર્ગ છે. હકીકતમાં અહિયા પણ કેટલા લોકો રોડ પર રહે છે. આપણે ત્યાં એમને ભિખારી કહેવામાં આવે છે, અહિયા તેમને “હોમલેસ” કહેવામાં આવે છે. આ વિડીયો ન્યુયોર્કનો છે જ્યાં એક સામાજીક સંસ્થાએ એક ચળવળ ઉપાડી છે અને તેઓનું સુત્ર છે, “ હોમલેસ લોકોને “અદ્રશ્ય” કરી દો. એના ભાગરૂપ તેઓ આવા લોકોના વિડીયો પ્રસિદ્ધ કરે છે અને આવા લોકોના ખાસ સગા-સબંધીઓને આની ખબર પડે છે ત્યારે એ લોકો એમને આશરો આપે છે. મુખ્ય કારણ અહિયા બધા જ સ્વતંત્ર થઇ જવાથી સગા-સબંધીઓ વચ્ચે જે સબંધોનો સેતુ હોવો જોઈએ તે જળવાતો નથી. જે ભારતમાં આપણી સંસ્કૃતિનું એક મહત્વનું અંગ છે.


.

Angli No Barabar Upyog Karo

.

6 responses to “બોખલાયા-Homeless Become Invisible

 1. HOMELESS NO VIDEO JOTAN AMERICA MATENUN PICTURE CLEAR THAY CHHE PAN JYRE TEO SHODHINE EK BIJANE MALE CHHE BHETE CHHE TYRE THAY CHHE KE FEELINGS JEVUNTYAN PAN CHHE

  Like

  • ભગવાને માણસમાં દુનીયામાં ગમે ત્યાં જાંવ લાગણી તો સરખી જ આપી છે. દરેક દેશની ભૌગોલિક પરીસ્થીતી, નાણાકીય સધ્ધરતા અને કુદરતી સંજોગો જુદા જુદા હોવાથી પરીસ્થીતી જુદી હોય છે. હકીકતમાં દરેકને જિંદગીમાં ચેન્જ જોઈએ છે. અમેરિકા જેવા દેશમાં આની અસર જલ્દી થાય છે અને સંસ્કૃતિ જુદી હોવાથી ફરક પડે છે. આજ વસ્તુ આપણે ત્યાં આવે છે, પરંતુ થોડા સંસ્કારો, આબોહવા અને વસ્તીને લઈને ધીમે ધીમે આવે છે.

   Like

 2. ભારત તો ભીખારીઓનો દેશ છે, રસ્તા ઉપર સાપ-હાથી વગેરે ચાલે છે, આ બધી વાતો વરસોથી, પરદેશમાં, અમેરીકામાં લોકો માને છે, પણ અમેરીકા પણ કાંઈ ઓછું નથી. આવા હોમલેસને પોલીસો પકડતાં પણ નથી, કારણકે તેમને જેલમાં નાંખે તો ખવડાવવું-પીવડાવવું પડે, રહેવાને છાપરું, ઓઢવા-પાથરવાનું આપવું પડે અને એજતો આ હોમલેસવાળાઓને જોઈતું હોય છે, એટલે પોલીસો તેમને પકડતાં નથી અને આ હોમલેસવાળા રસ્તા ઉપર હાથમાં પાટીયું રાખીને રોજના આરામથી સારા એવા પૈસા કમાઈ લેતાં હશે….

  Like

 3. **રાજકારણીઓની સારી રમુજ..!
  **એટલે અમેરીકામા ય કાગડા કાળા રંગના જ છે એમને..? ભારતના થોડા ઘાટા કાળા હશે..!
  **વાત ખરી છે..નહીતર…રાજકારણીઓનો અંગૂઠો ય તમારે ચૂસવો પડશે ભાઈ..!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s