પરણ્યાપછી-Washing Powder Nirma

.

આજની બેસ્ટ જોક:

અત્યારે કોંગ્રેસની હાલત એવી છે કે નરેન્દ્ર મોદી જો કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો હારી જાય!

બંગાળી પત્ની પોતાના પતિની ઓળખાણ આ રીતે આપે: “ યે હમારા પોતી હૈ”

.

ઓડિયો સાંભળવા માટે નીચેની લીંક ક્લીક કરો:

પરણ્યા પછી

.

Washing Powder Nirma

એક જમાનો હતો તમે ટી.વી. ચાલુ કરો એટલે “વોશીંગ પાઉડર નિરમા” ની જાહેરખબર એટલી બધી લોકપ્રીય હતી કે લોકો મનમાં પણ કોઈ હિન્દી ફિલ્મના ગીતની જેમ ગુન ગુનાવતા હતા. સંગીતા બીજલાનીનો આ જાહેરખબરમાં વટ હતો.


.

008

.

5 responses to “પરણ્યાપછી-Washing Powder Nirma

  1. ખુબ સરસ..જોક્સ,
    ઓડીઓ લીંક,
    જાહેરાત
    અને
    નિર્મલ બાબાની સલાહ…!

    Like

  2. મોદીની જોક્સ બહુ સમયસરની અને સાચી છે……………….

    ઓડીયો પણ બહુ સરસ છે….

    Like

  3. પરણ્યા પછી આ ઓડિયો “ગુજ્જુભાઈની ગોલમાલ​” નાટકનો છે. સાંભળ​વાની મજા આવી. નાટક પણ બહુ જ સરસ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s