બાકી સબ કંગાલ-Scientific Proofs of Vedic Life

બાકી સબ કંગાલ

.

Scientific Proofs of Vedic Life


.

A.C.In Zopadi in India – Resized

.

5 responses to “બાકી સબ કંગાલ-Scientific Proofs of Vedic Life

    • સાચી કે ખોટી એ તો ભગવાન જાણે પરંતુ મેં ઝુંપડીમાં ફ્રીજ અને ટી.વી.તો જોયા છે. તે પણ ૧૫ વરસ પહેલા અમદાવાદમાં. એટલે અત્યારે આ વસ્તુ ભારતમાં શક્ય છે, લોકો ચાલુ લાઈનમાં વાયરો નાખીને પાવર મફતમાં મેળવે છે ક્યાં તો મીટરમાં ગરબડ કરે છે.

      Like

  1. ઝુંપડીની કિંમત પણ લાખો રૂપીયા ની હોય છે અને ઝુંપડીમાં તો આજે પણ મહિને ૧૫,૦૦૦/- કમાતા લોકો પણ રહેતાં હોય છે, એક સીંગલ ઓરડી લેવા માટે પાઘડીના કે ૩-૪ હજારનું ભાડું આપવાના પૈસા નથી. એટલે ટીવી-ફ્રીજ તથા બીજી મોજમજા માટેની વસ્તુઓ વાપરે છે…. સ્કુટર તો ઘણા પાસે હોય છે……. ઝુંપડીની દુનીયાજ ન્યારી છે અને કરૂણ પણ છે……

    ફોટો સરસ છે……….કદાચ કોઈ “ડોન” કે “ભાઈ”ની ભવ્ય “ઓફીસ”નો પણ હોઈ શકે.. દુરથી પણ વટ પડવો જોઈએને…..

    Like

    • બીપીનભાઈ, આભાર! જોક્સ/કાર્ટુન હંમેશા જે સત્તા સ્થાને હોય કે પ્રખ્યાત હોય તેના પર બને છે.ઘણાને અમુક વ્યક્તિના ખાસ કરીને મોદીજીના જોક્સ/કાર્ટુન આવે તો ગમતું નથી. હવે મોદીજી સત્તા સ્થાને છે એટલે તેમના પર જોક્સ બનવાના જ અને તેને સ્વીકારી લેવા પડે. હું અહિયા એક તટસ્થ રીતે આ બધું મુકવાનો પ્રયત્ન કરું છું. જેમનું સમાજમાં ઊંચું કદ હોય દા.ત. સ્ત્રીઓ તો એમના પર અને ઈંગ્લેન્ડમાં સાસુ પર જોક્સ બને છે,તો લાલુયાદવ/માયાવતી વગેરે પર પણ પુષ્કળ જોક્સ બને છે. એ લોકો ચૂંટાઈને આવે છે એટલે એમના પણ ચાહકો તો હશે જ. આ તમારા માટે નથી લખતો, પરંતુ ઘણીવાર લોકો ઈમેલ કે કોમેન્ટ દ્વારા પોતાનો ગુસ્સો વ્યતીત કરે છે, પરંતુ જોક્સ/કાર્ટુનો બે ઘડી હસી લેવા માટે હોય છે. તેમાં સીરીયસ થવાની જરૂર નથી.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s