પત્નીઓની ધમકીઓ-YOU ARE SO BEAUTIFUL TO ME

જુદા જુદા વ્યવસાયીકોની પત્નીઓની ધમકીઓ

.

YOU ARE SO BEAUTIFUL TO ME

દુઃખ એ વાતનું છે કે જાનવર માણસ બની જાય છે પરંતુ ભગવાને જેને જ્ઞાન આપ્યું છે તે માણસ હવે જાનવર બનતો જાય છે. નિજ સ્વાર્થ માટે માણસ માણસોના જીવ લેતા અચકાતો નથી. નહીં તો ભેળસેળ, ડ્રગ્સ, કોમવાદ, આંધળી ધાર્મિકતા અને એવી કંઈ કેટલી વસ્તુઓ માણસોના જીવ લઈ લે છે. અહિયા એક ડાઉન સિન્ડ્રોમથી પીડાતા બાળકને એક કુતરો કેટલો બધો પ્રેમ કરે છે તે જોવા જેવું છે. વિદેશોમાં તો કોઈ ખોડખાપણવાળાની મશ્કરી કરવી ગુનો છે, આપણે એ બાબતમાં ઘણા પછાત છીએ.


.

2

.

3 responses to “પત્નીઓની ધમકીઓ-YOU ARE SO BEAUTIFUL TO ME

  1. **અને..બ્લોગ લેખકની પત્નીની ધમકીનું શું ?
    **આને શ્વાનનો સ્નેહ ગણવો કે બાળકની બેરુખી?
    **હવે તો ડુંગળી કરતાં હેલ્મેટ સસ્તી મળે છે, એટલે હેલ્મેટ પહેરવી પણ પોસાય એમ નથી..!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s