એક અસામાન્ય સમોસાવાળો-

પી.ડી.એફ.વાંચવા માટે નીચેની લીંક ક્લીક કરો:

અહિયા જે વાત મેં લખી છે તે એક સમોસાવાળાની છે. પરંતુ સુરતમાં ભાગળપર કે વડોદરામાં મંગળબજાર કે અમદાવાદમાં ત્રણ દરવાજા પર જે ફેરિયાઓ ખુમચા લઈને બેસે છે તેમની આવક શું સમઝો છો? સામાન્ય માણસો કરતાં તે ત્રણ થી ચાર ઘણું કમાય છે. સુરતમાં વર્ષો પહેલા ભાગળના બસ સ્ટેન્ડ પાસે એક ફટાકા(ત્રિકોણ આકારના નાના સમોસા જે સુરતની એક વધુ સ્પેશિયાલિટી છે) વેચનારે તે વખતે ચાર માલની બિલ્ડીંગ લારીમાં સમોસા વેચીને બનાવી હતી તે મેં જોઈ છે. ટ્રેન અને ઉપર જણાવેલા ફેરિયાઓનો ધંધો ૪૦૦ થી ૫૦૦ ટકા માર્જિનવાળો હોય છે. ઉધાર લાવીને રોકડા લેવાના તે અલગ. આ વાત વાંચશો એટલે ખ્યાલ આવી જશે.

એક અસામાન્ય સમોસાવાળો

.

THE BIGGEST CRUSE SHIP IN THE WORLD


.

Slide16

.

9 responses to “એક અસામાન્ય સમોસાવાળો-

 1. ગાંડાકાકાને એમના સમોસાએ એમને લાખોપતિ બનાવી દીધા હતા. સુરતમાં એવા અનેક લારીવાલાઓની સ્પેશિયાલીટીએ તેમને તવંગર બનાવી દીધા છે.

  Like

 2. No tax, no account keeping, no other man power needed, and all time free etc are advantage. Luck and hard work !!!. One pandit used to beg at Jagannath Mandir, He had property worth tha one crore !!! This episode is of 1970 period ???
  They look simple but rich in their work. BUT very few are such exception not all.
  Ship !! good saw in your video but no scope for actual>>>>

  Like

  • કાજલબેન તમે જે ગાંડાકાકા કહો છો તે હીરા બજારવાળા પરંતુ એક ઘણા વર્ષો પહેલા શાહપુરમાં તમે પહેલા માળપર જવાના પગથીયા પહેલા જે ચોરસ ચાર કે છ ફૂટની જગ્યા હોય છે ત્યાં ગાંડાકાકા ફટાકા તળતા/વેચતા હતા.દાદર પર બધો સામાન અને કાકી પડીકા બનાવીને આપે. ત્યાર પછી જ્યોતિ,ચોપાટીપર કાકીની પાંવભાજી અને તમારા હીરા બજારના ફાફડાવાળા આવ્યા. મોહનની મીઠાઈની દુકાનની પાસેની ગલીમાં અંબાજીના મંદિર તરફ જતા જમણીબાજુએ એક સરસીયા ખાજાવાળો ફક્ત ચોમાસના ચાર મહિના જ દુકાન ખોલતો હતો.આ બધા જ ખુબ પૈસાપાત્ર બની ગયા. અને છેલ્લે સુરતમાં ફક્ત “લોચા”ની ૨૫૦૦ થી ૩૦૦૦ હજાર દુકાનો છે જે કદાચ વર્લ્ડ રેકોર્ડ હશે. સવાર ૧૦/૧૧ વાગ્યા સુધી ખાવ તો જ મજા આવે. સુરતની વાત ખુબ જ અલગ છે. લખવા બેસીએ તો પાનાના પાના ભરાય.

   Like

 3. Selling 4000 samosas seems to be excessive figure. An individual can not sell so many samosas in day. How many samosas he can carry at a time ? 50/60 in a one trip ? Then how many trips he has to make ? 900 trips ? Is it possible ?.

  Though I agree that they have become rich , but this figure is definately excessive.

  Like

  • Dear Niranjanbhai,
   I do agree with you and your calculation is also true. As you said if he has to make 900 trips than he has to go to his supplier everytime i.e.900 times. As you said there is big margin but they also have to pay police,municipality people and other hafta to Dada of that area. I gave some examples are true. Thanks for your opinion.

   Like

 4. સમોસા હોય કે બીજો નાસ્તો, અરે માત્ર સેવમમરા લઈને મકાને મકાને વેચવા જાય તો પણ અગરબત્તી કે પાપડ કરતાં વધારે કમાઈ લેશે. માત્ર બુદ્ધિ આવડત અને મહેનત જોઈએ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s