નાની ઉંમરમાંજ લગ્ન થઇ ગયા હતા-BRAVE POLISH PILOT

નાની ઉંમરમાંજ લગ્ન થઇ ગયા હતા

.

BRAVE POLISH PILOT


.

HEALTH TIP

.

5 responses to “નાની ઉંમરમાંજ લગ્ન થઇ ગયા હતા-BRAVE POLISH PILOT

  1. **”નાની ઉંમરમાંજ લગ્ન થઇ ગયા હતા”–વાતો સરસ લાગી..!
    **પાયલટની બહાદુરીને નમન..!
    **”અમદાવાદી”માટે ઉપયોગી ટીપ્સ..!

    Like

  2. આજના કાર્ટૂનો બધા મસ્ત અફલાતુન છે….અને બધા નવાજ છે…..છેલ્લા બે તો બહુ સરસ છે….

    વીડિયો જોયો નથી, કોઈ કોઈ વખત ખુલતો નથી,,,,,,,દરેક વખતે કહે છે,.”flesh player download ” કરો અને download કર્યા પછી પણ ચાલતો નથી.

    Like

    • તમારા કહેવાનો મતલબ “નેતા કરે તે લીલા, અને પ્રજા કરે એ પાપ?”. આવા બેવડા સ્ટાન્ડર્ડ શા માટે? શું નેતાઓ ભગવાન છે? એક યું.પી.ના નેતાએ એક છોકરી સાથે બળજબરીથી સબંધો વર્ષો સુધી બાંધ્યા હતા અને પછી પેલી છોકરીએ આપઘાત કરવો પડ્યો અને એ નેતા જામીનપર હમણા જ છૂટ્યા છે. ચોરી એક પૈસાની હોય કે એક કરોડની, ચોરી એ ચોરી જ છે અને તેમાંથી નેતાઓ બાકાદ નથી અને એ બાબતમાં ચુપકીદી સેવવી મહા પાપ છે. રામચંદ્ર તો ભગવાન હતા છતાં એક ધોબીની ટીકા પર તેમણે સીતામૈયાની અગ્ની પરીક્ષા લીધી હતી. તમારા કહેવા પ્રમાણે તો કોઇપણ જાતના આડા સબંધો રાખવા હોય તો નેતા બની જવાનું, બધા ચુપકીદી રાખશે. પછી માં-બેનની ઈજ્જતનો સવાલ જ નહી રહે કારણ કે ભારતનો દરેક નાગરિક પોતાને નેતા કહેવડાવવા તૈયાર થશે. જે ભૂલ નહેરુથી શરુ કરી તેનો અંત જ નથી આવવાનો! નેતા બનો, લગ્ન કરો અને બીજા સબંધો બાંધો. મઝા કરો લોકોને પૈસે, લોકોને ખર્ચે અને લોકોને જોખમે!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s