સુખી લગ્નજીવન-AMAZING FACILITY FOR DISABLE

સુખી લગ્નજીવનનું રહસ્ય!

.

AMAZING FACILITY FOR DISABLE


.

ચૂંટણી પછી આજ ટોપીઓ જનતાને પહેરાવશે

.

Advertisements

9 responses to “સુખી લગ્નજીવન-AMAZING FACILITY FOR DISABLE

 1. જનતા ટોપીઓ પહેરાવતી હશે શું કામ એ સમજાતું નથી .
  આ ટોપાઓ ટોપી પહેરીને ખુશ પણ થાય છે !

  Like

  • આ બધા નાટક છે. તમે શું માનો છો આપણે ત્યાં બધા નવરાધૂપ છે કે આટલી બધી ભીડ આવા ટોપાઓને સાંભળવા માટે ભેગી થાય. મોદી/રાહુલ/મુલાયમ અને બીજા બધા નેતાઓ એક માણસના ૨૦૦ થી ૩૦૦ રૂપીયા વત્તા લાવવા લઈ જવાની સગવડ અને ખાવા પીવાની સગવડ આપે ત્યારે આ બધા ભેગા થાય છે. ટોપી વગેરે તો એમના ચમચાઓ જે તે પ્રદેશના હોય ત્યાની પહેરાવે. હવે તો આ બધી વસ્તુઓ જેન જોવી હોય તે તેના ટાઈમે ટી.વી. ઉપર જોઈ શકે છે. ભારતમાં દરેક ઘરમાં એટલે સુધી કે ઝુપડાઓમાં પણ ટી.વી. આવી ગયા છે. આ માણસો ભેગા કરનાર પણ એજન્ટો હોય છે કે જે ૪૦૦ રૂપીયા વ્યક્તી દીઠ લે અને સો ખીસામાં મુકે. એક સભા લગભગ ૩૦ થી ૫૦ કરોડ રૂપિયાની થાય. મોદી/રાહુલ/મુલાયમ/માયાવતી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? બધા બે નંબરના અને આ લોકો વિદેશમાંથી કાળું નાણું લાવવાની વાતો કરે છે. બાબા રામદેવને તેમના એક ભક્તે ૧૦૦૦ કરોડ રૂપિયાનો ટાપુ ઈંગ્લેંડમાં ભેટ આપ્યો છે. કોઈ આવો ભક્ત તમે જોયો છે? કહેત ભી દીવાના ઔર સુનતે ભી દીવાના.

   Like

 2. **અને ‘સુખી લગ્નજીવનનું રહસ્ય આજે છતું થઇ ગયું…!
  **અપંગને ‘પગ’ આપતી આ વ્યવસ્થાને સલામ.
  **હજી એકાદ જાણીતા ટોપીવાળા રહી ગયા લાગે છે..યાદ કરો..!

  Like

  • દુનીયામાં આપણા ભારત જેટલી ટોપીઓ પહેરનાર અને પહેરાવનાર ક્યાંયે નથી. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે.

   Like

 3. Facility for disabled is appreciated. Fine,
  I have no threat but lack of courage !!!!!
  Vipulbhai aa topio nathi, paghadio chhe !!!! Tpoi badalvanu navu nathi.

  Like

 4. સૌથી મોટી તો કેજરીવાલે પહેરાવી દીધી; તેનો ફોટામાં સમાવેશ ના થયો?

  Like

  • મને એમ હતું કે કેજરીવાલ એટલો બધો મહત્વનો માણસ નથી,પરંતુ લોકો તેને મહત્વનો ગણે છે એટલે બીજી વાર ધ્યાન રાખવું પડશે. બીજું કે કેજરીવાલના જુદી જુદી ટોપીઓમાં ફોટા નથી, તે ફક્ત એક ગાંધી ટોપી જ પહેરે છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s