મારી વહાલી બોટલ-તમે કેટલું આપી શકો છો?

મારી વહાલી બોટલ

.

તમે કેટલું આપી શકો છો?

આ એક સુંદર ટૂંકી ફીલ્મ છે. ઘણી વખત આપણે કોઈ માણસને અરે પોતાના પિતાને કંજૂસ સમજીએ છીએ. હકીકત કંઈ જુદી જ હોય છે. અધુરો ઘડો છલકાય ઘણોની જેમ ઘણા લોકો કામ કરવા કરતાં એની બડાશ વધાર હાંકે છે તો ઘણા પુષ્કળ સારા કામો કરવા છતાં ગુપ્ત રહેવામાં માને છે. આ ફીલ્મમાં એક બાપ-દીકરાની વાત કરવામાં આવી છે. તમારી પણ આંખો ભરાઈ આવશે.


.

PAPO NI SAJA MALAVANI J A HATI

.

8 responses to “મારી વહાલી બોટલ-તમે કેટલું આપી શકો છો?

 1. Manav jivanani karunta- jivata hoy tyare kadar nahi ane marya pachhi foolo chadhave–kharekhar akhama pani avi gaya.

  Je maharaje ashiravad varasavya tena mrutyuna samachar thi khush thay e manav.

  Like

  • બેન આતો જોક્સ છે. સામાન્ય રીતે જે વ્યક્તી/કોમ હોશિયાર હોય તેના જોક્સ વધારે બને છે. દા.ત. સરદારજી,પત્ની, મનમોહન અને ઈંગ્લેંડમાં પુરુષની સાસુ ઉપર ખુબ જ જોક્સ થાય કારણ કે સાસુ હોશિયાર હોય અને જમાઈ માટે વધારે લાગણી હોય છે. અહિયા જોક્સ છે પરંતુ ધીમે ધીમે હકીકત બનવા માંડી છે(અમેરીકામાં પુરુષો ઘરકામ પુષ્કળ કરે છે. પેલા ભાઈને વાસણ ઘસવા પડે છે એટલે મહારાજના મૃત્યુ પર પોતાનો રોષ કાઢે છે.

   Like

 2. **”બોટલ” આટલી બધી વફાદાર હશે એની તો કલ્પના જ નહિ..!
  **’તમે કેટલું આપી શકો છો?’–ખુબ ગમ્યું..!
  **ભાઈ, કર્મના ફળ તો દરેકે ભોગવવાજ પડે ને..પછી એ મહારાજ હોય કે તારાજ હોય..!

  Like

 3. તમે કેટલું આપી શકો છો?’ really nice short film. understand the people, every time they are not wrong.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s