GOD’S BEAUTIFULCREATIONS-VAYALI BAMBOO BAND-KERALA

CLICK FOLLOWING LINK FOR PDF:

GOD’S CREATIONS ARE BREATHTAKINGLY BEAUTIFUL

.

VAYALI BAMBOO BAND-KERALA

આ વિડીયો વગર જો તમને ફક્ત એનું મ્યુઝીક સંભળાવવામાં આવે તો કદાચ તમે માની નહીં શકો કે આ ફક્ત બામ્બુ(વાંસ)માંથી જાતે બનાવેલા વાજિંત્રોથી જ બનાવવામાં આવ્યું છે. ૨૦૦૪ માં નીલા નદીની આસપાસના વિસ્તારમાં અને ત્રિચુર નજદીક આવેલ વલ્લુવદનના ટ્રેડીશનલ અને પૌરાણિક મ્યુઝીકનું અસ્તીત્વ ટકાવી રાખવા માટે વયાલી બામ્બુ બેન્ડની સ્થાપના કરવામાં આવી હતી. હવે તો સરકારી સંસ્થાઓની મદદથી આનું અસ્તીત્વ ટકી રહેશે એવી આશા બંધાઈ છે.


.

EYE TEASING

.

8 responses to “GOD’S BEAUTIFULCREATIONS-VAYALI BAMBOO BAND-KERALA

    • એક સાચી વાત કહું વિનોદભાઈ આપણે ત્યાં આવા સારા ગરીબ કલાકારોની કિંમત નથી થતી. મોટા ભાગના લોકો પરેશ રાવળ પાછળ પૈસા ફેંકશે પરંતુ આવા કલાકારોને જોવા નહી જાય. વર્ષ પહેલા મેં પરેશ રાવલનું નાટક જેનું નામ “ક્રિષ્ના” કે એવું કંઈ હતું તે ન્યુ જર્સીમાં જોયું હતું.ત્યારે પરેશ રાવલે શંકર ભગવાનની એક દશા જેમાં પગ ઉંચો કરીને પેશાબ તરફ વ્હેત બતાવીને જે રીતે શંકર ભગવાનની નગ્ન મશ્કરી કરેલી તે જોઈને લોકોએ તાળીઓ પાડેલી, જોઈને મારું મસ્તક શરમથી ઝુકી ગયેલું. આજ નાટક ઘણાએ જોયું હશે. પરેશ રાવળ આજે ચુંટણી લડતા પહેલા પોતાના ગામમાં માતાજીના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ત્યાના પુજારીએ કહ્યું કે લગભગ ૧૮ વર્ષે એ ગામમાં આવ્યા છે. હું પણ એમનો ફેન છું, પરંતુ માણસમાં અભિમાન આવે એટલે તેનું પતન થાય છે. આપણે ત્યાં તો “દુનીયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે”.

      Like

  1. **We feel loyalty for “GOD’S BEAUTIFULCREATIONS”..!
    ** “A FOLK VAYALI BAMBOO ART”must be saved as well as promoted.
    **Now a days cases of these type have been increasing ,where you will find number of pedestrians are roaming here and there..!

    Like

  2. I like God’s creation. Really it’s Amazing. By looking it I feel how beautiful God will be???…. It’s great….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s