BODY PAINTING-MISSILE PROTECTION

PLEASE CLICK FOLLOWING LINK FOR PDF:

BODY PAINTING ARTIST HIKAR CHO

.

Elbit Systems C-music anti-missile Protection suite

ચારે તરફ આરબોથી ઘેરાયેલું ઈઝરાઈલ કઈ રીતે આ બધા આરબ દેશોને ભોય ભેગા કરે છે એવો સવાલ દરેકના મનમાં ઉત્પન થાય છે. ઈઝરાયેલીમાં એવા વૈજ્ઞાનિકો છે જે નિરંતર શોધખોળ કરતાં રહે છે. તેનો એક દાખલો આ વિડીયોમાં છે જેમાં જયારે દુશ્મન મિસાઈલ છોડે ત્યારે તેના અવાજ ઉપરથી મિસાઈલને બીજી તરફ વાળી શકાય એવી શોધ તેમણે કરી છે અને દુનિયાભરના દેશોને આ ટેકનોલોજી આપીને પૈસા કમાય છે. આપણા નેતાઓ ભાષણોની તોપો ફોડે છે અને તોપમાં, લડાયક વિમાનોમાં, ગેસના ભંડારોમાં કે પછી જમીનોના સોદામાં કટકી ખાય છે.


.

8339_5460_lion – Resized - Copy

.

7 responses to “BODY PAINTING-MISSILE PROTECTION

  1. **Congrats for all the posts..
    –as I believe whether it is Cho(Japan) or the Iseraeli scientists… patriotism is in root..
    –The elders– hectoring or pampering?

    Like

  2. આપણા નેતાઓ રાજકરણના કાવાદાવા ના કળણમાં એટલા ગળાડૂબ રહે છે કે: તેમને દેશની પ્રગતી-વિકાસ કે તેના સંરક્ષણનો વિચાર ઉદ્ભવતો જ નથી.તેના આટાપાટાની રમતોમાં તે છૂટો હાથ રાખવા કાળાનાણાના ડુંગર ખડક્યે જાય છે. કોઇકવાર મારા જેવા સાત્વિક માણસને પણ શ્રી ગીતાજીમાં કહ્યું છે.એવો વિચાર આવી જાય કે : आततायीन् हंतव्यं व्याधि रूपेण संस्थिताम् આ આતતાયીઓનો નાશ કરવો જ જોઇએ. તે સમાજ અને દેશ માટે એક જાન-લેવા અસાધ્ય વ્યાધિ સમાન છે.

    Like

    • મુ.ધીરજલાલ, તમારો સંસ્કૃત અને ગુજરાતી ભાષા પરનો કાબુ ગજબનો છે. આ ઉપરાંત જે કાર્ટુનો બનાવો છો અને તેમાં મુખની અદલાબદલી જોઈને એવું લાગે છે કે કમ્પ્યુટરનું પણ સારું જ્ઞાન છે. આ ઉંમરે આવું જ્ઞાન મેળવવું એટલું સહેલું નથી. ખાસ કરીને ગીતા વીશે સારું એવું જ્ઞાન ધરાવો છો અને બીજા બધાને તેનો લાભ પણ મળે છે. ધન્યવાદ!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s