અત્યાર સુધી જીવતા જ ન હોત-The Endangered Indian Girls

અત્યાર સુધી જીવતા જ ન હોત

.

The Endangered Indian Girls

ભારતમાં અસલ છોકરી જન્મે તો દૂધ પીતી કરી દેવામાં આવતી હતી. મતલબમાં મારી નાખવામાં આવતી હતી. આજે જોકે પરીસ્થીતીમાં ઘણો ફરક પડ્યો છે. લોકોમાં જાગૃતિ આવી છે, છતાં દેશના ઘણા ભાગોમાં હજુ ખાસ ફરક નથી. અમારી અનાવિલ જ્ઞાતિમાં તો આજે છોકરો સારું ભણ્યો નહીં હોય કે સારી નોકરી ના હોય તો કોઈ છોકરી મળતી નથી. આજ વસ્તુ છોકરીઓનો રેશિયો ૧૦૦૦ છોકરાએ ૭૦૦ છોકરીનો થવાથી મોટા ભાગની જ્ઞાતિમાં છોકરાઓને છોકરીઓ મળતી નથી. જો આવું જ ચાલ્યું તો પાંચ પાંડવ વચ્ચે એક દ્રૌપદી જેવી હાલત થશે એવું લાગે છે. વિડીયોમાં ઘણી હકીકત પદાર્શ કરવામાં આવી છે.


.

marriage and haldi

.

3 responses to “અત્યાર સુધી જીવતા જ ન હોત-The Endangered Indian Girls

  1. Tube light thi jokeni maza jati rahe !!!.
    Haldar antibiotc chhe etle lagan pachhin pitaima rahat rahe ????
    Lagan pachhi chhokari radti hat etle ani behanpanine puchhyu ke shu kam rade chhe ? CHHOKARIE KAHYU HU ATYARE J RADU CHHU PAN PACHHI GHARVALO AAKHI JINDGI RAFSE TE JOVAN MAZA PADSHE !!!!

    Like

  2. THIS IS REALLY PAINFUL IMBALANCE SEX RATIO IS GOING TO BE VERY DANGEROUS IN FUTURE IF AWARENESS HAS NOT COME

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s