પ્રજા ગુલામીની આદી થઇ ગઇ છે-ભાઈ-બેનનો પ્રેમ

વિન્સ્ટન ચર્ચીલે ૬૫ વરસ પહેલા ભારત માટે શું કહ્યું હતું

.

ભાઈ-બેનનો પ્રેમ-BIG BROTHER HELPS LITTLE SISTER

)
.

થોડા થાંભલાઓ પણ મુકાવજો

.

7 responses to “પ્રજા ગુલામીની આદી થઇ ગઇ છે-ભાઈ-બેનનો પ્રેમ

  1. **ચર્ચિલ આજે સત્ય પુરવાર થયો છે.
    **ભાઈ-બહેનનો આ પ્રેમ આજીવન આબાદ રહે તેવી શુભેચ્છા …
    **આમ જાઓ,તેમ જાઓ ગમે ત્યાં જાઓ..પણ,આપણે થાંભલાઓ તો જોઈશેજ…!

    Like

    • ભવિષ્યમાં પ્રજા એવી તો ગરમ થશે કે બધા પક્ષના રાજકીય નેતાઓને થાંભલાની જેમ ઉભા રાખશે અને કુતરાઓને તેમના પર મુતરવાનું કહેશે

      Like

  2. **ચર્ચિલને જે જ્ઞાન આજથી ૬૫ વર્ષ પહેલાં લાધ્યું હતું તે જ્ઞાનનો, બધી વાતના જાણકાર એવા ગાંધીજીને જરા સરખો પણ અણસારો ન આવ્યો તે નવાઈની વાત ન કહેવાય……..!!!!???? નસીબ આપણા…..!!!!!

    ***જોકે આ વાતનો આજના બધા નેતાઓ ફાયદો ઉઠાવેજ છેને……ચર્ચિલને સાચો પાડવા માટે માટે તેમણે ચર્ચિલને “ભારતરત્ન” ઘોષિત કરવા જોઈએ…….તમારો શો અભિપ્રાય છે….????

    Like

    • આજે આલિયા-માલિયા બધાને જ “ભારત રત્ન” આપવામાં આવે છે. ચર્ચિલ એવો એવોર્ડ લેવાનું પસંદ નહી કરે.

      Like

  3. Charchil appears to be passed in prophesy.
    Brother & sister. What an idea but at such age is unbelievable !!1
    Nobody can help to reduce problem of DOGS !!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s