प्रभु तेरे रंगमे-HAPPY HOLI

આજે હોળીના પવિત્ર દિને બસ ફક્ત હોળી માણો અને છેવટે આજની સળગતી રાજકીય હોળી કેમ ભૂલી જવાય.

.

प्रभु तेरे रंगमे


.

HOLI HAY BHAI HOLI


.

HAPPY HOLI FROM MINI THE CAT


.

ENJOY HOLI


.

1277_3

.

7 responses to “प्रभु तेरे रंगमे-HAPPY HOLI

  1. તમને પણ હોળીની શુભેચ્છાઓ………

    તમે ઘણા વખત પહેલાંજ જણાવી દીધું હતું કે મોદી જીતશે તો પણ તેમની આજુબાજુની ટોળકી તેમને “મોટી ખુરશી” પર બેસવા નહીં દયે…………………………..

    Like

    • મોદી જીતી પણ જાય તો ઉદ્યોગપતિઓએ મોદી પાછળ જે પૈસા ખર્ચ્યા છે તે વસુલ કરવા માટે માંગણીઓ કરશે. મોદી શરૂઆતમાં તેમને એવી સગવડો કરી આપશે પરંતુ એકવાર જો મોદી સફળ થઇ જાય અને પ્રજાનો વિશ્વાસ પ્રાપ્ત કરે તો પછી તે એક એક ઉદ્યોગપતિઓને છોડતા જશે અને જે રીતે તેમણે આજે પોતાના જુના ભાજપાના સાથીઓની હાલત કરી તેવી એમની કરશે. પોતાનો સ્વાર્થ પત્યો એટલે ચોટલી છોડી દેવાની. પરંતુ આમાં તે ભૂલથી એક પગલું ખોટું લેશે તો એમનું જુવવું મુશ્કેલ થઇ જશે.આ એક સટ્ટો છે જેમાં માણસ ખુબ પૈસા કમાય પણ ખરો અને કદાચ ભીખ માંગતો પણ થઇ જાય. જો મોદીની પડતી થાય તો આમાંના કેટલા, કેટલો વખત મોદીને સાથ આપે તે જોવાનું છે!

      Like

  2. રાજકીય પક્ષોનું જે થવું હોય તે થાય..એમણે જે કરવું હોય તે કરે..આપણે જ ચાલો ને આજે ઘેરૈયા બનીને રંગોની છોળો ઉડાડવા નીકળી પડીએ..એજ રંગોથી આપણે આપણા દેશને રંગીને નવપલ્લવિત કરીએ..શરૂઆત આપણે જ કરીએ..સૌને ક્ષમાયાચના સાથે હૃદયપૂર્વકના હોળી- ધૂળેટી મુબારક..!

    Like

Leave a comment