ઈન્ટરનેટ, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન-WOMAN RESCUE A GIRL

ઈન્ટરનેટ, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન

.

WOMAN RESCUE A GIRL FROM BORE WELL

આપણે ત્યાં બોરવેલમાં નાના નાના બાળકો પડી જવાના ઘણા બનાવો બને છે. વિદેશમાં પણ આવું થાય છે. અહિયા એક સ્ત્રી દોરડા બાંધીને ઉંધી બોરવેલમાં દાખલ થાય છે અને એક નાની બાળકીની જિંદગી બચાવે છે.


.

2d94f20409e1af69c8411e9c4cba22f3 – Resized

.

6 responses to “ઈન્ટરનેટ, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન-WOMAN RESCUE A GIRL

  1. બુરખા પહેરેલી મુસ્લિમ મહિલાઓનો ફોટો પાડતી વખતે ફોટોગ્રાફર સ્માઈલ પ્લીઝ કહેતો હશે !

    Like

    • એણે કહ્યું કે નહી કહ્યું તે તો ખબર નથી પરંતુ જેણે કોઈએ આ કાર્ટુન જોયું હશે તેમના મોઢા પર સ્માઈલ જરૂર આવ્યું હશે. ફોટોગ્રાફરનું નામ કદાચ ઈસ્માઈલ હશે?

      Like

  2. **સાચી વાત છે….ભવિષ્યના અર્થ,રૂઢીપ્રયોગ,ક્રિયાપદ,વિશેષણ,નામ,સર્વનામ વગેરે… વગેરે… આવા ટેકનીકલ ટર્મ્સવાળા થઇ જવાની પૂરી શક્યતા છે.
    **સ્ત્રી શક્તિને પ્રણામ.
    **બુરખાવાળા ફોટોગ્રાફ જેવો કિસ્સો હમણા જ અમદાવાદમાં બની ગયો..
    એમાં જેના મોબાઈલ ફોનની તફડંચી થઇ હતી એવા એક પ્રજ્ઞાચક્ષુ(અંધ) વ્યક્તિને અહીની પોલીસે સવાલ પૂછ્યો હતો કે “તમે ચોરને જોયો હતો?”—બોલો સાહેબ આ વાંચીને આપણે તો હસવું કે રડવું..?

    Like

  3. કોને કહેશો મૂરખા ? ફોટો પડાવનારને કે પાડનારને ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s