CUTLERY SCLUPTURES-રામ રાખે તેને કોણ ચાખે

CLICK FOLLOWING LINK FOR PDF

AMAZING CUTLERY SCLUPTURES

.

રામ રાખે તેને કોણ ચાખે


.

દેશમાં ડેવલોપમેન્ટ થઇ રહ્યું છે

.

6 responses to “CUTLERY SCLUPTURES-રામ રાખે તેને કોણ ચાખે

  1. —->એકલું કટલરી સ્કલ્પચર જ નહિ પણ આજના બધા સ્કલ્પચર સજાવેલા લાગ્યા..સુંદર..!

    Like

  2. કોઈપણ અપવાદ વગર, કોઈપણ પક્ષની સરકાર બને, આમાંનું કશુપણ ઓછું થવાનું નથી જ.
    આ નિરાશાવાદ નહિ, પરંતુ વાસ્તવિકતાવાદ છે!

    Like

    • તમે ખરેખર એક ખુબ જ સાચી વાત કહી. આ બધા નેતાઓને વીશે મને તેમની ઘણી અંગત વિગતો ખબર છે. બધાનાં “ચાવવાના અને બતાવવાના” દાંત જુદા છે. “આપ” માટે પણ કોઈપણ અભિપ્રાય આપવો કે બાંધવો અત્યારે મુશ્કેલ છે. હું તો બધા જ પક્ષો માટે કાર્ટૂનો મુકું છું. મનમોહન જેવો ચોખ્ખો માણસ મૂંગો થઇ જાય, તો બીજાની તો શું વાત કરવી. શંકરસિંહનું ખાસ કામ હોય તો મોદી કરી આપે અને મોદીનું ખાસ કામ હોય તો શંકરસિંહ કરી આપે. આવું કરવાનું કારણ પૂછો તો જવાબ મળશે કે અમારે નીતિવિષયક મતભેદ છે, વ્યક્તિગત કશું નથી. બધા જ પક્ષના નેતાઓ પબ્લીકને ઉલ્લુ સમજે છે અને જનતા પણ હૈસો હૈસો કરતી કોઈ એક બાજુ કુદી પડે છે. ઘરના કમાનાર યુવાન ગોળી ખાયને વગર લેવેદેવે ઉપર પહોંચી જાય છે. તો કેટલાક આજ નેતાઓ માટે બિચારા વગર લેવેદેવે જેલમાં જાય છે અને તેમના ભવિષ્યમાં અંધકાર વ્યાપી જાય છે. નવનિર્માણથી માંડી ને કોઇપણ કોમી કે બીજા રમખાણ હોય તેમાં રાજકીય નેતાઓ સિવાયના સામાન્ય માણસોના કુટુંબો પાયમાલ થઇ જાય છે. એ કુટુંબોને આ નાલાયક નેતાઓ કદી પુછતા પણ નથી અને મેં આવી રીતે ત્રણ ચાર કુટુંબો પાયમાલ થતા જોયા છે. એમની વેદનાઓ અને તકલીફો જોઈ છે, એટલે જ હું આવા લોકોને નફરત કરું છું. તમે તો કંપની સેક્રેટરી છો એટલે બધા ઉદ્યોગપતિઓ પણ કેવા લાભો લે એ તો ખબર જ હશે. એક હકીકત છે કે આજના જમાનામાં કાળાધોળા કર્યા વગર ભારતમાં તમે ટૂંક સમયમાં પૈસાદાર નહી થઇ શકો.

      Like

  3. All I can say is OMG ! What an imagination and what ideas ? A true artist . Simply wonderful . Congratulations to both the artist and to the one who has appriciated and brought for us to watch . Ve…….ry good .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s