MYSTERIES REVEALED ABOUT SHIVA-DO NOT TALK ON PHONE WHILE DRIVING

CLICK FOLLOWING LINK TO WATCH PDF

SEVEN MYSTERIES REVEALED ABOUT SHIVA

.

DO NOT TALK ON PHONE WHILE DRIVING:

Every driver should watch this video

તમે ચાલુ કારે કે ટુ વ્હીલરપર ફોન પર વાતો કરો છો ત્યારે તમારી ગંભીર બેદરકારીને લઈને કંઈ કેટલા ફેમીલી તારાજ થઇ જાય છે, કંઈ કેટલા બાળકો અનાથ બની જાય છે તેની તમને ખબર છે. વીડીઓ જોઈને શપથ લો કે તમે ચાલુ વેહીકલ્સ પર કોઈ દિવસ ફોન પર વાતો નહીં કરો. પાંચ દસ મીનીટમાં તમારું કંઈ લુટાઈ નથી જવાનું પણ બીજાની અરે તમારી પણ જિંદગી જોખમમાં આવી શકે છે. કે પછી “શેઠની શિખામણ ઝાંપા સુધી”.


.

Muhammad Ali's advice to his daughters

.

4 responses to “MYSTERIES REVEALED ABOUT SHIVA-DO NOT TALK ON PHONE WHILE DRIVING

  1. Fakt driverej nahi badhae jova jevo ane jaru jovoj joie aa video jethi aapane koini sathe jata hoieto tene vato karto ke call karato roki shakie.
    bahu saras Shiv sathe sankalayel vastuonu rahasy.

    Like

  2. **અનંત રહસ્યોના કારણભૂત શિવ( કલ્યાણ )ને નમસ્કાર..!
    **દરેક ડ્રાઈવરે જ નહિ બલ્કે દરેક નાગરિકે ફરજીયાત કાળજી લેવા જેવી બાબત.
    **મહંમદ અલીની સલાહ એ એક” ઉત્તમ વ્યક્તિની સલાહ” પહેલા અને “એક પિતાની સલાહ” પછી લાગે છે.ઉત્તમ મનુષ્યના આ લક્ષણો છે.

    Like

  3. Tragedy because of mobile is common now a day. Nobody listen/read such advice.God is more clever who gives reason for death…because of use of mobile Gautam.

    Like

Leave a comment