પાર્ટીવાળા દેખાતા નઈ-Humpback Whale

પાર્ટીવાળા દેખાતા નઈ

.

Humpback Whale Shows AMAZING Appreciation

એક વ્હેલ માછલી સમુદ્રમાં નાયલોનની જાળમાં ફસાઈ જાય છે. તેને કેટલાક લોકો જાળ કાપીને છોડાવે છે. છૂટી થયેલી વ્હેલ ૪૦ વાર દરિયામાં પુછડી બતાવીને આ લોકોનો આભાર માને છે અને પોતાની ખુશી પ્રગટ કરે છે. માણસ જાત જ એક એવી છે કે જે ઘણીવાર “ઉપકાર પર અપકાર” કરવાની વૃત્તી ધરાવે છે.


.

CAR BECUE

.

4 responses to “પાર્ટીવાળા દેખાતા નઈ-Humpback Whale

 1. Congratulations to the team who saved the whale by cutting the net . Shouldn’t leave net like that in the sea , which can be a danger to many .

  Like

 2. Bravo
  , congratulation to savior of whale. GOOD LUCK TO WHALE.qUESTION : WHO AND WHEN NOTICE ABOUT WHALE AND HOW DID THEY REACHED THERE ?

  Like

  • અહિયા બોટમાં ફરવા નીકળવાનો શોખ છે. લગભગ ૨૦ ટકા લોકો પાસે પોતાની બોટ હોય છે. જેને લાંગરવા માટે ભાડું આપવું પડે છે. શની-રવિ કે લોંગ વીક એન્ડમાં ફેમીલી કે ફ્રેન્ડ સાથે બધા નીકળી પડે છે. બોટ પણ વિવિધ પ્રકારની આવે છે. તેમાં એક,બે ત્રણ બેડરૂમ હોય, ડ્રોઈંગરૂમ,કિચન વગેરે હોય છે. માછલી પકડે, બીયર પીવે અને ડાન્સ કરે એવી ઘણી પ્રવૃત્તિઓ કરે અને મઝા માણે છે. આવા જ મિત્રોએ આ વ્હેલને ચીસો પાડતા અને તડપતા જોઈ. દરિયાના અનુભવી હોવાથી ખ્યાલ આવી ગયો કે વ્હેલ જાળમાં ફસાઈ છે. તમે શરૂઆતમાં એક જણને તરતા તરતા વ્હેલની નજદીક તપાસ કરતાં જોયો હશે.

   Like

 3. **ચૂંટણી આવે ને જાય …જાણે ખાધું પીધું ને રાજ કર્યું.
  **વ્હેલની સલામને સલામ..!
  **પૈસા બનાવવાનો રસ્તો શોધતા આવડે એને કોઈ ના રોકી શકે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s