મેનેજમેન્ટની મરામત-Gujarati Kavita: પપ્પા

મેનેજમેન્ટની મરામત

.

Gujarati Kavita: પપ્પા(speakers on)


.

indian-wedding-dresses-design-5

.

7 responses to “મેનેજમેન્ટની મરામત-Gujarati Kavita: પપ્પા

  1. Patni vagar chale nahi ane patnine vagovavanu karan shu ?Te vadhu kam kare chhe ane sachve chhe ane ghar banave chhe, vrato var mate kare chhe/tenu hit juve chhe.
    kher purush pradhan samayma utari padva sivay biju shu karvana !!!1

    Like

    • ગૌતમભાઈ,
      આ તો બે ઘડી મજાક કરવા માટે પત્નીને સાધન બનાવવામાં આવે છે. તે બધું જ કામ કરે છે અને બે ઘડી પોતાની મજાક પર હસાવે પણ ખરી. તેની તોલે કોઈ નહી આવે અને એના વગર જિંદગી નરક જેવી બની જાય. હકીકતમાં આ વાત સરદારજીઓના જોક્સ જેવી છે. સરદારજીઓ એટલા બધા હોશિયાર હોય છે એટલે જ એમની મશ્કરી થાય છે, જોક્સ બને છે. આના પરથી ખ્યાલ આવે કે પતિઓ પત્નીઓ જેટલા હોશિયાર કે કામગરા નથી હોતા એટલે જ એમના પર ખાસ જોક્સ નથી બનતા.

      Like

  2. **સારું થયું કે રાવણ સામે કળથી કામ લીધું…!
    **આવા છે અમારા સહુના પપ્પા.
    **પતિઓની પીડા પારાવાર છે..કોઈ બચાઓ..!

    Like

    • અનીલાબેન, ગૌતમભાઈની કોમેન્ટમાં મેં મારો જવાબ આપ્યો જ છે. આ તો સરદારજીઓની જેમ જે હોશિયાર હોય તેની મશ્કરી વધુ થાય. ઈંગ્લેન્ડમાં સાસુ માટે ખુબ જોક્સ બનાવવામાં આવે છે. પત્ની વગરની જિંદગી તો મીઠા વગરના ખાવાના જેવી થઇ જાય.

      Like

  3. (૧) જેન્તીને લાગ્યું કે સીધી આંગળીએ ઘી નિકળે એવું નથી..એટલે તેણે બળતો ચાલે એવું નથી એટલે કળ વાપરી……..(૨). માતૃત્વ અંગે ઘણું લખાયું છે.પિતૃત્વ્ના મહત્વ-દર્શક કાવ્ય ગમ્યું…… (૩).બધા જાણે છે કે વાસ્તવિક જીવનની પત્નિઓ તો ખરેખર સ્તુત્ય હોય છે. છતાં,પત્નિઓની ફીરકી ઉતારવાનું મુખ્ય કારણ એકે પડોસીની પત્નિની ફીરકી ઉતારવાનું જોખમ કરવા જેવું નથી. અને પ્રેમ પત્નિને કરીએ તો ફીરકી પણ તેની જ ઉતારાયને ?! લગે રહો……વિપુલભાઇ….એ…કાલ્પ્નિક…પત્નિશ્રીઓની બોલબાલા ઉપર……..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s