ભગવાનનો પાડ માનો-Indians Vs U.S. Population

ભગવાનનો પાડ માનો

.

Indians Vs U.S. Population

અમેરિકા કે કોઈપણ દેશમાં આજે ઇન્ડિયન લોકો પોતાની મહેનતથી જે રીતે આગળ વધી રહ્યા છે તે જોઈને બધા આશ્ચર્યચકિત થઇ જાય છે. આ બધું આપણને આજે સારું લાગે પરંતુ આમાંથી જ ઈર્ષાનો જન્મ થાય છે અને ભારતીય લોકોએ ખુબ જ સહન કરવું પડે છે. આ વિડીયો જોશો તો તમને આંકડાઓ સાથે ભારતીયોની પ્રગતિનો ખ્યાલ આવશે.


.

CAR BECUE

.

3 responses to “ભગવાનનો પાડ માનો-Indians Vs U.S. Population

  1. દોસ્ત, “કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી.” પરદેશમાં વસનારા ભારતીયો સખત પરિશ્રમ અને સંઘર્ષ કરીને આગળ આવે છે. પણ આ દુનિયામાં પોતાના દુ:ખે દુ:ખી થનારાઓના પ્રમાણમાં બીજાના સુખે દુ:ખી થનારાઓની સંખ્યા કંઇ ઓછી નથી. માણસ જેમ જેમ પ્રગતિના સોપાન સર કરતો જાય તેમ તેમ તેના ફૂટી નિકળેલા દુશ્મનો વધુ પ્રબળ હોવાના અને તેની સંખ્યા પણ દિન પ્રતિ દિન વધતી જ જવાની.અને તેને માટે આગળ વધનારે સાચવવું પણ પડે જ, કેમકે: તે ઇર્ષાળુ પોતે તો પોતાના પાપે બળીને રાખ થઇ જ જશે પણ, જે તે પ્રગતિના સાધકને પણ વધતું ઓછું દઝાડશે તો ખરૂં જ.આ માનવ સહજ સંસ્કાર-પ્રેરિત માનસિકતા છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s