ભગવાનના ચાર પગલા-INDIAN PEOPLE IN AMERICA

ભગવાનના ચાર પગલા

.

INDIAN PEOPLE IN AMERICA

ભારતીય લોકોની અમેરિકામાં ગણતરી એક સખત મહેનતુ, શાંત અને સરળ સ્વભાવવાળી પ્રજા તરીકે થાય છે. એક મેક્ષીકન કોમેડિયને આ કોમેડીમાં ઇન્ડિયન લોકો વીશે ખુબ જ સારા શબ્દોમાં મજાક ઉડાવી છે. તેના કહેવા પ્રમાણે આજ સુધીમાં તમે કોઈ દિવસ સાંભળ્યું કે કોઈ ઇન્ડિયન માણસે બેંક લુંટવાની કોશીશ કરી છે.


.

ચાઈનામાં મોબાઈલ ફોન

.

5 responses to “ભગવાનના ચાર પગલા-INDIAN PEOPLE IN AMERICA

 1. મને પણ નરસિંહ મહેતા અને મીરા બાઇ જેવા આફત કાળે ભગવાનના એક યા બીજા સ્વરૂપે અથવા આપણા કોઇ જાણીતા માણસના મનમાં ઉતરીને આપણને અનૂકૂળતા કરી અપાતી અનુભવી છે. “ધર્મ સરાસર નામ રૂપ જુજવા, પણે અંતે તો પ્રભુ એ પ્રભુ જ છે. …………………………………. ભારત માતાની લાગણીને વશ થઇ ભગવાન દ્વારા, દુનિયાભરના લોકો કરતાં ભારતીયોને વધારે સ્વચ્છ અને સુકોમળ હ્રદય આપવામા આવ્યું છે……………… મને એવું લાગે છે કે ચાઇના તેના વસ્તી વિસ્ફોટ સામે ટકી રહેવા વધુ ઉદ્યમી બન્યા છે. અને અન્ય દેશોની પડતરના ભાવે તે માર્કેટીંગ કરી રહ્યું છે. અને ચાઇના એટલે તલાદી એ માન્યતા મારા જેવાના મનમાંથી ઓસરતી જાય છે.

  Like

 2. ભગ​વાન બધાનો છે વ્યક્તિ ગરીબ હોય કે પૈસાદાર​. દરેક પરિસ્થિતિમાં ભગ​વાન આપણી સાથે જ હોય છે. મનમાં સાચી શ્રધ્ધા હોવી જોઇએ.

  Like

 3. “ભગવાનના ચાર પગલા”—ખુબ સરસ..
  INDIAN PEOPLE IN AMERICA — મજાની કોમેન્ટ.
  ચાઈનામાં મોબાઈલ આ રીતે વેચાય છે..કાલે ભારતમાં પણ વેચાશે..

  Like

  • મોબાઈલ તો ભગવાન જાણે પરંતુ આજે રાજકીય નેતાઓએ જે ભ્રષ્ટાચાર કરવા માંડ્યો છે તે જોઈને ભારતની નૈતિકતા,વફાદારી અને સંસ્કૃતિ રોડ પર વેચાશે. આજના મારી ત્રીજી આઈટેમમાં(૫-૩-૨૦૧૪) ૧૮૩૫મા લોર્ડ મેક્લોયે બ્રિટીશ પાર્લામેન્ટમાં જે કહ્યું હતું તે સાચું પડ્યું.

   Like

 4. One wants bhagvan as one needs.
  Bhartiya praja use to make name and fame by work and ability. Proud of being Bhartiya.
  As per constitution name of our country is Bharat. Why we say India which is not in existance.???

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s