9 responses to “માં-બહેનનું મહત્વ-

 1. ચિત્રમાં બહેનના ચહેરા ઉપર અપંગ ભાઈ પ્રત્યેનો કેવો અજબ પ્રેમ વર્તાય છે !
  આ સ્વાર્થી સમાજમાં બહેનોનો ભાઈ માટેનો આવો ત્યાગ મળવો મુશ્કેલ છે .
  બહેન હો તો આવી હો. સલામ છે એમના ભાતરું પ્રેમને !

  Like

  • મુ.વિનોદભાઈ, ગામમાં એકાદ ખરાબ બનાવ બને તો આખી દુનિયાને ખબર પડી જાય. પરંતુ જે ૯૯ સારા બનાવો બને તે તરફ લોકોનું ધ્યાન જતું નથી. ભાઈ-બહેનોનો ભારત જેવો પ્રેમ જગતમાં મળવો મુશ્કેલ છે( આ પશ્ચીમી દુનીયાની વાત જુદી છે). આજે પણ એ પ્રેમ એવો જ હોય છે પરંતુ એકાદ બે ખરાબ દાખલા બને જે આજે જ બને તેવું નથી, ભૂતકાળમાં પણ બનતા હતા. ઘણીવાર ભાઈ કે બહેનને અંતરમાં પ્રેમ હોય પરંતુ સંજોગો એવા ઉભા થાય કે બંને કશું ના કરી શકે. ઘણી વખત ભાભી કે બનેવીનું પાત્ર વિચિત્ર હોય તો આવું બને અથવા તો ઘણીવાર પૈસાની તકલીફ હોય શકે. બંનેને પોતાનો પણ સંસાર હોય છે, જવાબદારીઓ હોય છે કે ક્યારેક સંજોગો વિકટ હોય છે. તમારી આજુબાજુના સગાવહાલના રેન્ડમ ૧૦ ફેમેલી જોશો તો મોટાભાગનામા ભાઈ-બહેનો ના સબંધો ખુબ જ સારા હોય છે. ક્યાં તો પછી મારું નિરીક્ષણ ખોટું પણ હોઈ શકે!

   Like

 2. Hey Bhagwan ! Hindustan ma aavi gati I kyany Sudhir raheshe ? Tadh ma ang dhakvana kapada pan nahi ? Ghar ghar na kabato ma kapada OVERFLOW THATA hoi Che . Koi evi vyavastha hoi ke jarooratmand ne utmost jaroorat ni vastu Malti rahe
  .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s