7 responses to “માં-બાપ પ્રત્યેનો સાચો પ્રેમ=મા-બાપનો દીકરાને પત્ર

  1. દોસ્ત, જુની આંખે નવા તમાશા જોવાનો વારો આવ્યો છે. ત્યારે એક ફિલ્મી ગીતની કડી યાદ આવી ગઇ, ” ધરમ ભી હોગા, કરમ ભી હોગા, લેકીન શરમ નહીં હોગી, બાત બાતમે માત-પિતાકો બેટા આંખ દિખાયેગા.” હવે તો જાણે દિકરીઓએ માઝા મૂકવા માંડી છે….વધુ તો શું કહું અદાચ હું જુનવાણી હોવાને લીધે હશે…..પણ હૈયું કકળી ઉઠે છે. હશે જેવી ભગવાનની મરજી…..

    Like

  2. Such episode proves that family tie/.jt.family is boon to society. Bharat tradition speaks such ideas. be bhartiya and enjoy life, do not see another part of world.

    Like

  3. Related :-“દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ!”
    “માં-બાપ પ્રત્યેનો સાચો પ્રેમ” ક્યારેક જ ક્યાંક જ જોવા મળે છે .
    આવો વડીલોનો વિશ્વાસ ડગી જાય તેવા દિવસો …..મનમાંનો ભય છતો થૈ જાય તેવું જ જોવા-સાંભળવા મળે છે ,આજ્કાલ !તો પ્રસંગોચિત્ત લાગે છે! પોતે પોતાનું જોઇ-ફોડી લેવું .

    Like

Leave a comment