ઓલ ઇન્ડિયા રેડીયોનું મ્યુઝીક-जिन पे नाज़ हो वैसे नेता कहा है

આજે જુના લોકોને ઓલ ઇન્ડિયા રેડીયોની ધૂન સંભળાવું છું. મને ખાત્રી છે કે ઘણા વર્ષો બાદ આ મ્યુઝીક સાંભળીને ખુબ જ આનંદ થશે. સાંભળવા માટે નીચેની લીંક ક્લીક કરો:

all india radio signature tune

.

जिन पे नाज़ हो वैसे नेता कहा है

આજની ભારતની રાજકીય પરીસ્થીતી ઉપર કટાક્ષ કરતો એક સુંદર વિડીયો છે. બધા પક્ષો ભારતની પ્રજાને મૂર્ખ સમજે છે. કેટલાક લોકો દેશભક્તિને લઈને કે દેશ આગળ આવે તેવી સુંદર ભાવનાઓને લઈને આવા લોકોના ભાષણોથી મુગ્ધ થઇ જાય છે. કારણ કે “ભાષણ પે રાશન નહી”.ભારતની પ્રગતિ આ નેતાઓને લઈને નથી એ તો બધા ભારતીયોની દેશ માટે કંઈ કરવાની તમન્નાને કારણે થઇ છે. બાકી આ બધા નેતાઓ અને કેટલાક ઉદ્યોગપતિઓ ગમે તે રીતે દેશને લુંટવામાં પડ્યા છે. વિદેશીઓ આવીને લુંટ કરી ગયા એ સમજી શકાય, પરંતુ પોતાના જ આજે પોતાનાને લુંટે એનાથી ખરાબ બીજું શું હોઈ શકે. વિડીયોમાં થોડી પંક્તિઓ ખરાબ લાગે તો ક્ષમા ચાહું છું.


.

MANAS JAT ANE KUTARA

.

6 responses to “ઓલ ઇન્ડિયા રેડીયોનું મ્યુઝીક-जिन पे नाज़ हो वैसे नेता कहा है

  1. **ઓલ ઇન્ડિયા રેડીયોનું મ્યુઝીક સાંભળીને રોમાંચિત થઇ જવાય છે..!
    **વિડીઓ તથા ગલુંડીઆના ફોટો ગમ્યા..!

    Like

  2. તો.. પછી…. પેલું ગાયન ગાવું પડે… જલા દો….. જલા દો… જલા દો એસે સભી કો… શું કરીએ હે..?? આમ શબ્દો રૂપી વાક બાણ જ મરાય ને… ગોળી થોડી મરાય??

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s