Mukesh Ambani : Message to All Indians-I am sorry if it is blocked by YouTube

Mukesh Ambani : Message to All Indians

આ મુકેશ અંબાણીપર કટાક્ષ કરતો વિડીયો ઘણું બધું કહી જાય છે. ભારતના વિવિધ પક્ષોની હાલત બયાન કરે છે. મારા વાચકો વિવિધ પક્ષોના/લોકોના સમર્થકો/વિરોધીઓ હોઈ શકે છે. તેથી બધી જ વસ્તુઓની હું અહિયા રજુઆત કરું છું. સુ.ઉ.પર જે બધી વસ્તુઓ રજુ કરવામાં આવે છે તેમાં મારી સંમતી છે એમ માની લેવાની જરૂર નથી. ઘણી વખત આંધળી ભક્તિ તો ઘણી વખત વ્યક્તિગત વેર લેવાની ભાવના વિવિધ લોકોમાં હોઈ શકે. જેને જે ગમે તે સાચું!


.

2 responses to “Mukesh Ambani : Message to All Indians-I am sorry if it is blocked by YouTube

  1. મુકેશ અંબાની ઉપર રમુજી પેરડી …

    ભારતમાં ધનિકો અને ગરીબો વચ્ચે મોટો ફાસલો છે . અંબાણીના જગ વિખ્યાત મહેલની

    નીચે જ ઝુંપડ પટ્ટી વસેલી છે એ કેવો મોટો વિરોધાભાસ કહેવાય !

    વિનોબા ભાવેએ એક વાર કહેલું કે ધનિક લોકોને જમતી વખતે પરસેવો છૂટે છે જ્યારે

    ગરીબ લોકોને કામ કરતી વખતે પરસેવો છૂટતો હોય છે ! ધનિકોને ઉન્ગવા માટે ગોળી લેવી

    પડે છે .ગરીબો જમીન ઉપર ઘસઘસાટ ઊંઘી જાય છે !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s