एय मालिक तेरे बंदे हम-

CLICK FOLLOWING LINK FOR AUDIO:

एय मालिक तेरे बंदे हम

.

પાણીની બોટલોમાં ગરબડ

રેલવે સ્ટેશન પર વેચાતી પાણીની બોટલોમાં જાહેર નળનું પાણીભરીને વેચવામાં આવે છે. સામાન્ય રીતે લોકો સ્ટેશન ઉપર સ્ટોલમાંથી જ પાણીની બોટલો લે છે. મારા માનવા પ્રમાણે ગરીબ લોકોને મોંઘી પાણીની બોટલો ના પોષાય એટલે આ લોકો પાસે સસ્તામાં બોટલમાં પાણી વેચાતું લેતા હશે. વિડીયોમાં બતાવેલ બાઈ કેવી લુખ્ખી દાદાગીરી કરે તે ખાસ જોવા જેવું છે.


.

c0886 – Resized

.

7 responses to “एय मालिक तेरे बंदे हम-

  1. રેલ્વે પોલીસને હપ્તા આપતી હોય એટલે વીડીયોમાં બતાવેલ બાઈ લુખ્ખી દાદાગીરી કરે જ ને…????

    Like

  2. **’ऐ मालिक तेरे बन्दे हम’—-वाह वाह क्या बात है !
    **ભ્રષ્ટ આચાર આચરનારે ભ્રષ્ટાચાર હટવાની કલ્પના કરવી વ્યર્થ છે.
    ** ‘આવો છે આપણો સમાજ ‘–लोगों का काम है कहेना।

    Like

  3. Aavuj pani pine mota thaya chhie, Ishvarni krupathi jivata chhie– Ram Rakhe tene kon chakhe?. ” Ye malik tere bande” –Geet bahu gamyu, aapanej sabhline khushi ke dukhi thavanu, bahera netaone kya sabhalvu chhe te chinta.

    Vipulbhai aava geetoni biji link moklasho to hu aapani aabhari thaish–mane senior citizanma gava kam lage ane badhane manoranjan male. Mare koi eno Proffesional upayog nathi karvo.

    Like

    • મારી પાસે કોઈપણ ગીત હોય તો હું મારા બ્લોગ ઉપર મુકું જ છું. બીજા જો ગીત આપને સાંભળવા હોય તો ભજન ગરબા કે જોક્સ-૧ અને ૨ માં ડાયરામાં કદાચ મળે. હું મળશે તો ચોક્કસ મોકલીશ. તમારા સીનીયર સીટીઝનના મિત્રોને મારા બ્લોગનું એડ્રેસ આપવા મહેરબાની કરશોજી.

      Like

Leave a comment