બે આંખો બંધ કરીને ચલાવાય છે-Who Cares-આપણે કેટલા ટકા?

બે આંખો બંધ કરીને ચલાવાય છે

.

Who Cares-આપણે કેટલા ટકા?

આજે દુનીયામાં લોકો એટલા બધા સ્વાર્થી થઇ ગયા છે કે જયારે કોઈ ખરાબ થતું જુવે તો તરત જ કહેશે આપણે કેટલા ટકા?. અને સાથે સાથે બીજો સવાલ હશે એમાં મારા કેટલા ટકા,મારું શું?, આ પછી ધર્મની, અનાથ આશ્રમની કે અપંગ લોકોની સંસ્થાની હોય એમને કોઈ ફર્ક નથી પડતો. જોકે ઘણા નિસ્વાર્થી-સેવાભાવી લોકો હોય છે, પરંતુ ટકાવારી ઘણી ઓછી. વિડીયોમાં આવા ઘણા પ્રસંગો વીણી લીધા છે. મારો આ એક વિનમ્ર પ્રયાસ છે.


.

1535476_10202233178764242_331420369_n

.

12 responses to “બે આંખો બંધ કરીને ચલાવાય છે-Who Cares-આપણે કેટલા ટકા?

  1. **આપની આજની સંપૂર્ણ વાતો જોતાં લાગે છે કે …’હવે તો ભગવાન ભારતને બચાવે તો સારું ‘એમ નહિ પણ ‘હવે તો ભારતના લોકો ભગવાનને બચાવે તો સારું….’ એમ કહેવું પડશે..!

    Like

  2. For non botherance attitude of our people , if children are trained in school to be the master of their parents n spread the message of cleanliness , then only revolution can take place .

    Like

  3. (૧) આવો જોક મેં વાંચેલો તેમાં ડોસાની એક ચંપલની પટ્ટી ટૂટી ગઇ હતી તેથી અંગૂઠો આંગળી સાથે દબાવીને ચાલતો હોવાથી પહોળો ચાલતો લાગતો હતો.
    (૨) છોકરો ચતરો (ચતુરથી વધુ ) કહેવાય..

    (૩) લાલુ પ્રસાદને કોઇકે પૂછ્યુ, “તમે તમાકુ ખાવ છો ?” “હા” લાલુ ઉવાચ.
    પેલા કોઇક કહે,” તમાકુ તો ગધેડા પણ નથી ખાતા. તમે ગધેડા કરતાં યે ગયાં ? ” લાલુ ચૂપ………

    થોડીવાર પછી લાલુજીએ પેલા કોઇકને પૂછ્યું,” તમે તમાકુ ખાવ છો?”

    પેલા કોઇક કહે,” બિલકુલ નહીં……….”
    લાલુજી કહે સસૂરા ગધેડાં પણ તમાકુ નથી ખાતા. તો તારામાં અને ગધેડામાં ફેર શું…..

    પેલા કોઇક, ‘ચૂપ’.
    (૪) એક ભાઇ સ્કૂટર પર રોડ ઉપરથી પસાર થઇ રહ્યાં હતાં. યુનિફોર્મમાં સજ્જ ૮/૯ વર્ષના સ્કૂલના એક બાળકે દયામણાં ચહેરે લીફ્ટ માટે હાથ બતાવ્યો. સ્કૂટર ઉભુ રહ્યું એટલે પેલા બાળકે કહ્યું,
    “અંકલ,…પ્લીઝ….મને જરા અમુક જગ્યાએ છોડી દેશો..?…. પ્લીઝ……”
    ભાઇ દયાળું, તેમણે બાળકને પાછળ બેસાડ્યો..અને સ્કૂટર સ્ટાર્ટ….. થોડે ગયાં પછી કોઇક બાઇક વાળાની અવળચંડાઇ માં સ્કૂટર સ્લીપ થયું અને બેય પડ્યાં . બાળકને થોડું વાગ્યું, કોણી છોલાઇ.

    સ્કૂટરવાળા ભાઇ બાળકને તેના ઘેર મૂકી આવ્યાં અને તેની મમ્મીને વાત કરી. પરસ્પર ઓળખાણ કરી. છૂટા પડ્યાં બે દિવસ બાદ ભાઇને કોર્ટનુ ફરમાન મળ્યું. તેના ઉપર બાળકના વકીલ પિતાશ્રીએ રૂ. ૧/- નો નુકશાની વળતર નો દાવો કર્યો અને વસૂલ લીધા. પેલા ભાઇને વકીલ કોર્ટનો ખર્ચ અને કોર્ટના ધક્કા થયાં ..આજે પણ તે ભાઇ તે જ રસ્તે જતાં દયામણા ચહેરે હાથ કરનાર કોઇના માટે પણ લીફ્ટ આપવાની ભૂલ (કે દયા) કરતાં નથી…ધરમ કરતાં ધાડ………..

    { લાં….બી…….. કોમેન્ટ બદલ સોરી, નભાવી લેવા વિનંતિ . }

    Like

  4. VERY GOOD PRESENTATION AAPNA KETLA TAKA A BEFIKARAI CHHODVI PADSHE BHAGVAN SAUNE SAD BUDHI AAPE VIPULBHAI TAME DARSHAVELUN CHITRA KARUN CHHE BUT REAL CHHE

    Like

Leave a comment