બીના ઇન્ટરેસ્ટ કે લોન-Republic Day film

બીના ઇન્ટરેસ્ટ કે લોન
.

Republic Day film – Jana Gana Man

રીપબ્લીક ડે ને દિવસે બધા નેતાઓ ધ્વજવંદન કરવા સફેદ ખાદીની અંદર છુપાયેલ કપટી મન સાથે પ્રજાને ઉલ્લુ બનાવવા જોરદાર ભાષણો આપે છે. ભાષણો પર કોઈ રાશન નથી એટલે જાત જાતના પ્રલોભનો અને યોજનાઓ જાહેર કરે છે. આ વિડીયોમાં ગરીબ બાળકો કેટલી ઉચ્ચ ભાવનાથી ધ્વજવંદન કરે છે તે જોઈને તમારું પણ મસ્તક ઝુકી જશે.


.

c0845 – Resized - Copy

.

9 responses to “બીના ઇન્ટરેસ્ટ કે લોન-Republic Day film

 1. **જોક્સ વાંચવાની ખુબ મજા આવી
  **વિપુલભાઈ,બાળકો તો કોરી સ્લેટ સમાન છે એ લોકો તો કોઈ પણ કાર્ય આનંદ,ઉત્સાહ અને ધગશથી કરવાના પણ રાજકારણીઓ દોરંગા હોય છે એમનો બહારનો અને અંદરનો ઉત્સાહ જુદો જુદો હોય છે.
  **શાળાના ઉપકરણોમાં હોય કે અન્યમાં હોય ,અગાઉ પણ પરિવર્તન તો હતું જ પણ ટેકનોલોજીના વિકાસ પછી એ રોકેટ ગતિએ ઝડપી બની ગયું છે એવું આપને શું નથી લાગતું ?

  Like

 2. શાળાના ઉપકરણોમાં હોય કે અન્યમાં હોય ,અગાઉ પણ પરિવર્તન તો હતું જ પણ ટેકનોલોજીના વિકાસ પછી એ ઝડપી બની ગયું છે.

  Like

 3. Very touching ! Though there are footpathschools here n there but when will the time come when every child gets a chance to GO to school !

  Like

  • તમે એ બધાને કહો કે મારા desaivm50@gmail.com ઉપર ઈમેલ મોકલીને લખે કે I want to become member of “suratiundhiyu”. એટલે હું તેમને ઇન્વીટેશન મોકલીશ અને સભ્ય બની જશે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s