ભારતના નવા રાજાઓ-Making coins

ભારતના નવા રાજાઓ
.

Making coins

આપણે રોજે રોજ ખરીદીમાં છુંટા પરચુરણનો ઉપયોગ કરીએ છીએ. ડિસ્કવરી ચેનલે તેની શોધ ક્યાંથી થઇથી માંડીને તે કઈ રીતે બનાવવામાં આવે છે તે આ વિડીયોમાં બતાવ્યું છે.


.

दोनो ही पाप हैं

.

6 responses to “ભારતના નવા રાજાઓ-Making coins

 1. **શું આપણે તો આ લોકોના આંકડા જ ગણ્યા કરવાના? સામાન્ય માણસ આનાથી કેટલાયમુ જોઈ પણ શકે છે ખરો..?
  **An interesting journey of a coin.
  **ऐसे समज़दार डॉक्टर से भी कई बार न जाने कितनी बेटियां बच सकती है।

  Like

  • આમ જોવા જઈએ તો મુખ્ય પ્રધાન કેટલા બને? આખી જિંદગી તફડ તફડ કરો, લોકોની ગાળો સાંભળો અને એ બધું કર્યા પછી જો પ્રધાનપદુ મળ્યું અને લાંબો વખત ટક્યું તો નશીબ. ખાસ ભણ્યા નહી હોય કે પછી પોતાની લાઈનમાં આગળ આવી નહી શક્યા હોય તેવા લોકોએ રાજકારણમાં નશીબ અજમાવવું જોઈએ. હું તો કાયમ કહું છું કે જે લોકો પોતાની લાઈનમાં ફેલ ગયા હોય તેવા જ લોકો એ લાઈનના કન્સલટન્ટ બને અને આવા ઘણા લોકો તો કોન્ટ્રક્ટર કમ કન્સલટન્ટ હોય છે.

   Like

   • એટલે એમ કે ક્યાંય ન ચાલે એ રાજકારણમાં ચાલે !

    Like

   • પ્રજા જો હોશિયાર હોય તો આવા બધા રાજકારણમાં નહી ચાલે! “દુનીયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે, મોદી-અરવિંદ બિકતે હૈ, નિભાનેવાલે ચાહિયે”.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s