MONORAIL AT MUMBAI-Har Ghar Amul Ghar

CLICK FOLLOWING LINK FOR PPS

INDIA’S FIRST MONORAIL AT MUMBAI

.

CLICK FOLLOWING LINK FOR PDF

INDIA’S FIRST MONORAIL AT MUMBAI

.


.

Indian Criket Team at home and away from home

.

9 responses to “MONORAIL AT MUMBAI-Har Ghar Amul Ghar

  1. **મોનો રેલની અપેક્ષા હવે દરેક મોટા શહેરો રાખશે.
    **माँ जगाए , बाप जगाए या बच्चा जागे खुद
    हर घर में आया देखो अब तो अमूल दूध….!
    **Not only Indian Cricket Team, the past says many more teams condition was like a street dog..where they could bark loudly in thier own area but in other’s area they couldn’t meow even.

    Like

    • પારસી લોકો મૃત દેહને કુવા પાસે લઈ જાય અને ત્યાં કુવાના કિનારે મૂકી રાખે જે ગીધ લોકો ખાઈ જાય. આ વખતે એ લોકો કુતરાને ખુબ ખવડાવે અને પછી તેને બાંધીને ખુબ મારે. એવી એમનામાં માન્યતા છે કે જેમ કુતરો મોટી ચીસો પાડે તેમ મરનારનો આત્મા ઉપર ને ઉપર જાય. ભારતીય ક્રિકેટરો/રાજકીય નેતાઓની હાલત એક દિવસ આવી જ થવાની છે. અત્યારે તો હરામનું ખાઈ ખાઈને તગડા થાય છે. “ગદ્દાફીની શું હાલત થઇ હતી એ તો બધાને ખબર જ છે”.

      Like

  2. We have seen how expensive and hard it was to bring monorail to this stage . IT IS ALWAYS CLEAN when NEW be it anything . So now to maintain cleanliness rules MUST be made ,no pawn nor any kachara once one enters the platform . That Easy to maintain cleanliness ………isn’t it ? It really is . Only our public needs to be trained .

    Like

    • ઇન્દીરાબેન,
      અત્યારનું જે મુંબઈનું એરપોર્ટ છે જે એકાદ મહિના પહેલા જ ખુલ્લું મુકાયું. દુનિયાના પહેલા દસ એરપોર્ટમાં તેનો નંબર આવે. એ દસમાં દિલ્હીના ઇન્દીરા ગાંધી એરપોર્ટનો પણ સમાવેશ થાય. થોડા ખંધા રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ દેશમાં વધારે ગંદકી ફેલાવે છે. આ બધાની ખબર ઉપરવાળો લે છે. જેનો એક દાખલો આપણા એક ટોપ ઉદ્યોગપતિના બે છોકરાઓ જોશો તો ખ્યાલ આવશે(નામ નથી આપતો..બધાએ ટી.વી.ઉપર જોયા જ છે). ખોટી રીતે ભેગો કરેલો પૈસો ત્રીજી પેઢીએ ત્રિકમલાલ પાકે અને સાફ કરે. રહી ગંદકીની વાત તો જ્યાં ખુબ જ ગર્દી રહેતી હોય ત્યાં આ તકલીફ રહેવાની. ન્યુયોર્કની સબવે ટ્રેનમાં જાવ તો ત્યાં પણ ગંદકી જોવા મળશે. તમારી વાત સાચી છે, લોકો ટ્રેન થાય તેમ તેમ તે ઓછી થાય. આજે ટી.વી.ના માધ્યમથી લોકો આ બાબતમાં સજાગ છે અને તેમાં ઘણો સુધારો થયો છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s