દાંતનોદુઃખાવો-Michael Jordan’s House

સિદ્ધાર્થ રાંદેરીયાનો ઓડિયો સાંભળવા માટે નીચેની લીંક ક્લીક કરો:

દાંત નો દુઃખાવો

.

Michael Jordan’s House

જેવી રીતે ક્રિકેટ માટે સચીનનું નામ ભારતમાં છે તેવી જ રીતે બાસ્કેટ બોલ માટે માઈકલ જોર્ડનનું નામ  અમેરીકામાં ખુબ જ જાણીતુ છે. સચીનના નવા ઘર વીશે તમે ખુબ જ વાંચ્યું હશે પરંતુ માઈકલ જોર્ડનનું ઘર જોઈને તમે ચકિત થઇ જશો. એ પોતાના આ ઘરનો ઉપયોગ નથી કરતો એટલે વેચી કાઢવા માંગે છે. સાત એકરમાં આવેલા આ ઘરમાં ૯ બેડરૂમ અને ૧૯ બાથરૂમો સાથે ફૂલ સાઈઝનો ઇન્ડોર બાસ્કેટ બોલનો કોર્ટ છે. આ ઉપરાંત રમતગમતના દરેક સાધનો ઉપલબ્ધ છે. વધુ માટે આ વિડીયો જુવો.


.

NOT MY FATHER

.

4 responses to “દાંતનોદુઃખાવો-Michael Jordan’s House

  1. **ડોકટરો ”લુખેશ” હોય એવું સાંભળ્યું હતું પણ આ તો દર્દી પણ ..?
    **ચાલો એ બહાને માઈકલ જોર્ડનના ઘેર તો જઈ આવ્યા, બાકી આપણને વિપુલભાઈ સિવાય લઇ જાય કોણ ..!
    ** પાકિસ્તાનીઓ તો ઠીક છે ચાલો હવે પણ આપણને એટલેકે કેટલાય કહેવાતા ‘ભારતીઓ’ને ય ‘બાપ’ની ઓળખ આપતાં શરમ નથી આવતી શું?

    Like

  2. આજે તો કેટલાક હિન્દુઓને પણ પોતાના બાપની ઓળખાણ આપવામાં નાનમ લાગે છે. એવે વખતે ઇંડોનેશિયાના રાષ્ટ્રપતિના વિચારો ધ્રખમ આદરને પાત્ર છે…….સલામ….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s