Flower show at Honkong-Launching Over A Canyon

અમદાવાદમાં હાલમાં જ ફ્લાવર શો થઇ ગયો. ૨૦૧૨મા હોંગકોંગમાં યોજાયેલા ફ્લાવર શોની પી.પી.એસ. જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

Flower show 2012 Honkong

પી.ડી.એફ જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

Flower show 2012 Honkong

.

Launching Over A Canyon

કેટલાક માથા ફરેલા કે ઘણા તેને પાગલ પણ કહી શકે એવા સાહસીકો આ દુનીયામાં વસેલા છે. એમાંનો એક બ્રેન્ડન ફેરકલો છે જે પહાડપરથી નીચે ખીણમાં સાયકલ ઉપર ફૂલ સ્પીડમાં જમ્પ મારતો સાયકલ ચલાવે છે. તેની સાયકલ ઉપર વિડીયો લગાવ્યો છે. છાતીના પાટિયા બેસી જાય એવું સાહસ કરે છે.


.

Hindustan Ki Media chup kyo – Resized

.

4 responses to “Flower show at Honkong-Launching Over A Canyon

  1. After seeing flower show from your side. I felt that missed flower show at Ahmedabad.Next time I shall visit it.
    What is to get by such cycling ?
    Hindu n Bangladesh !!! everywhere plight is there !!! Kashmiri Pandts are stll in TENTS !!!

    Like

  2. **ફ્લાવર શો અને એની પાછળ કરાએલ મહેનત કહેવું પડે..!
    **બ્રેન્ડન ફેરકલો જેવા કેટલાએ ..ઘણી વાર એમ થાય કે કઈ માટીમાંથી ઘડાયા હશે..!
    **વિપુલભાઈ,બાંગ્લાદેશના હિંદુઓ થોડા વોટ આપવાના છે..?

    Like

    • તમે ખરેખર ખુબ જ સાચી વાત કરી. એમનું ચાલે તો બાંગલાદેશ અને પાકિસ્તાનને પણ ભારતના વોટિંગ રાઈટ્સ આપે. બધા જ પક્ષના બધા જ નેતાઓ માટે. કોઈને પણ વખાણવા જેવા નથી.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s