સફળતા અને રીલેટીવ-Modern Furniture

પી.પી.એસ.જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

Safalata ane Riletiv

પી.ડી.એફ. જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

Safalata ane Riletiv

.

Modern Furniture

A compilation of some amazing innovations in the world of furniture.


.

political dogs

.

6 responses to “સફળતા અને રીલેટીવ-Modern Furniture

  1. આપને કોઈ કારણસર ન.મો. પ્રત્યે દુર્ભાવ છે… હોઈ શકે; સૌને હક્ક છે.
    પણ અરવિંદ કેજરીવાલ પ્રત્યે 100 માંથી 99 માણસો થું-થું કરે છે, તે દિલ્હીમાં જાઓ તો જ સમજાય!
    તે સાવ નાટકીયો માણસ સાબીત થયો છે, ખૂબ ઘમંડી છે. ફક્ત TV પરથી અંદાઝ ના આવે!

    રાજકારણમાં “સારો” માણસ કોણ, એ જોવા જતા સંપૂર્ણ નિરાશ થાવું પડશે;
    પણ “ઓછો ખરાબ” કોણ, તે by elimination થી નક્કી કરવું પડે.
    ન.મો. થી કોંગ્રેસમાં ફફડાટ છે. “એ.એ. પાર્ટી” ને આગળ ધરીને કોંગ્રેસ BJP ના મત તોડાવશે,
    બધા તમામ પક્ષો, જેમાંથી જે લોકોને ટીકીટ નહિ મળે, તે સૌ “એ.એ.પાર્ટી”માં જોડાશે

    आम आदमी पार्टी ફક્ત દંભ છે.. અરવિંદ કેજરીવાલની Body Language જુઓ;
    આપ પોતે જ સહમત થશો કે તેના પર બિલકુલ ભરોસો કરી શકાય નહિ!

    Like

    • મારા પહેલા જ વાક્યમાં મેં “આપ”વીશે લખ્યું છે એક તે તગડો બનશે(પૈસા ખાઈને) કે આમ હાલતમાં રહેશે? બીજું મને મોદી પ્રત્યે કોઈ દુર્ભાવ નથી. દરેક પાર્ટીઓ માટે હું લખું છું, પરંતુ કોઈની આંધળી ભક્તિ નથી કરતો. મારી મોદી સાહેબના રોજ બદલાતા પહેરવેશ વીશે કે પછી હેરડ્રેસર વીશે આપનું મૌન કબુલ કરે છે કે એમના કપડાનો ખર્ચો વધુ પડતો છે. તમારી વાત સાચી છે કે રાજકારણમાં “સારો” માણસ કોણ અને ઓછો ખરાબ કોણ એ નક્કી કરવું પડે અને તે હું કે તમે નહી નક્કી કરી શકીએ, કદાચ મત પેટી નક્કી કરી શકશે. મોદીનો કોંગ્રેસને અને “આપનો” ભાજપને ઘણો જ ફફડાટ છે એ હકીકત છે, છતાં બંને કબુલ નથી કરતાં. મને તો શંકા છે કે કોઈને બહુમતી મળશે નથી અને પ્રજાના નાણાનો વ્યય થશે. લોકસભાની ચુંટણી પછી બધાની પોલ ખુલ્લી પડી જશે. હું પણ મોદી વડાપ્રધાન બને તો સારું એમ માનું છું અને આશા રાખું કે પહેલું કામ વિદેશમાંથી પહેલા કાળું નાણું લાવે. બીજું એમના ભાષણ મુજબ પાકિસ્તાન અને ચીનની ખબર લઈ નાખે.(કેજરીવાલની જેમ બોલવું સહેલું છે, કરવું ખુબ જ અઘરું છે) મને તો ભાજપના જ લોકો એમને વડાપ્રધાન નથી બનવા દે એવું લાગે છે. બહુમતી નહી મળે અને ભાજપના આ નેતાઓ બીજી પાર્ટીઓ દ્વારા કહેવડાવશે કે કોમવાદી મોદી અમને મંજુર નથી. આ તકનો લાભ અડવાણી,સુષ્મા અને અરુણ જેટલી જેવા કેટલાય લાલ ટપકાવનારા રાહ જોઈને લેશે છે. તમે અને હું અહિયા જ રહીશુ…આપણી બંનેની ઈચ્છા તો દેશનું ભલું થાય અને દરેકને સુખ મળે તે છે. જોઈએ આગળ આગળ શું થાય. કોમેન્ટ માટે ખુબ ખુબ આભાર!

      Like

  2. **No word for invaluable words of ‘સફળતા અને રીલેટીવ’
    **’Innovation in the field of furniture’ inconceivable changes..
    **Hope AAP remains as it is as it seems in the picture..

    Like

  3. અહીં જે ચર્ચા છે તે “રાજકારણમાં સારો કોણ અને ઓછો ખરાબ કોણ”ની ચાલે છે. કેજરીવાલ રીઢો તો શું થોડો પણ રાજકારણી નથી, અને હાથમાં રાજતંત્ર આવી ગયું, પણ ચલાવવાની કાબેલિયત નથી એટલે પોતાના મનના તુક્કા પ્રમાણે હાંકે રાખે છે, અને પાછો પડતો જાય છે. બાકી મોદી આવે કે ન આવે, પણ, જે કોઈ પણ બીજું આવશે તે માટે આપણે કે દેશે માત્ર એટલું જ જોવાનું કે બીજો આવશે તે મોદી કરતાં કેટલો સારો કે ઢોંગી કે નપાવટ છે…….., અને તેનામાં જો આ બધા ગુણ હશે તો પછી મોદી શું ખોટો છે…..???? હા, તેનાજ પક્ષના માણસો તેને આવવા કે ફાવવા નહીં દયે તે વાત ૧૦૦% ટકા સાચી……

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s