પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો-GITA JAYANTI MESSAGE

પી.ડી.એફ. માટે નીચની લીંક ક્લીક કરો:

પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો

.

TULSI GABBARD – GITA JAYANTI MESSAGE

આ તુલસી ગેબાર્ડ નાં માતાએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે અને એમનાં માતાએ એમનાં બધાં પાંચેય બાળકોને હિન્દુ નામ આપ્યાં છે.( દુઃખ એ વાતનું છે કે આપણા સુધારેલા ઇન્ડિયન અમેરિકન હેરી,પીટર,કેલી જેવા નામો આપતા થઇ ગયા છે). આમ નાનપણથી તુલસી ગેબાર્ડનો હિન્દુ સંસ્કારો વચ્ચે ઉછેર થયો છે . તેઓ ચુસ્ત હિન્દુ ધર્મ પાળે છે અને આપણા પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતા અને ગીતાના ગાયક યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર એમને અપાર શ્રધા છે. અમેરિકાની કોંગ્રેસમાં ચૂંટાઈને પ્રથમ દિવસની શપથ વિધિમાં કોન્ગ્રેસના ચૂંટાઈ આવેલા કુલ ૪૩૫ સભ્યોમાં તેઓ માત્ર એકલાં જ એવાં સભ્ય હતાં જેઓએ બાઈબલ ઉપર નહીં પણ શ્રીમદ ભગવદ ગીતા ઉપર હાથ મુકીને શપથ લીધા હતા . દરેક હિંદુ માટે આ કેટલી ગર્વ કરવા જેવી વાત છે! એમનો નીચે મુકેલ વિડીયો તમે જોશો તો તમને એમના ગીતા ઉપરના ઊંડા અભ્યાસ , જ્ઞાન તથા એમની અજબ હિન્દુ ધર્મ તરફની આસ્થાથી નવાઈ ન પામો તો જ નવાઈ! સાભાર: વિનોદભાઈ પટેલ-સાંડીયાગો


.

nothing goes in nehru's bald head – Resized

.

6 responses to “પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો-GITA JAYANTI MESSAGE

 1. **’પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો ‘-ઘેર ઘેર આ લખાણની પત્રિકાનું વિતરણ કરવાની જરૂર છે..!
  **TULSI GABBARD નો GITA JAYANTI MESSAGE ગમ્યો પણ મુરબ્બી એક વાત આપને કહેવાની અને ઓશો તો કાયમ કહેતા કે અહી અને ખાસ કરીને ભારતમાં આપણે હજુ પણ માનસિક ગુલામીમાં જીવીએ છીએ –જ્યોર્જ બુશનો કુતરો યોગ કરે એટલે આપણે યોગ કરવાનું શરુ કરીએ.!
  **મહાવીર ત્યાગીનો નહેરુને આ સનસનાટી ભર્યો જવાબ કહેવાય..

  Like

  • માનસીક ગુલામીમાં જીવતા ન હોત તો ભારતના આ ખંધા નેતાઓ(કોંગ્રેસ,ભાજપા અને બીજા બધા પક્ષો) આજે જે રીતે દેશને લુટે છે તે લુટી નહી શકતે. દુનિયાના લોકો ભારતના ગ્રીન કાર્ડ માટે લાઈનો લગાવતે.

   Like

   • આપની વાત એકદમ મુદ્દાની છે..’સભી અંધો કે બીચ કૌન કિસકો રાહ દિખલાયે..?’

    Like

 2. પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો-GITA JAYANTI MESSAGE

  Your above layout is amusing. Gita Jayanti Message (on) પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો. It made me read the Post ….

  Like

 3. tulsi gabbard deserves heartiest congratulations for application of teachings of Shrimad Bhagwad Gita into liabilities conferred upon her for being a congress woman. this is unique and needs to be TRASHED upon our shameless and corrupt leaders. both articles are fantastic and mind blowing. congratulations Vipulbhai!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s