ડોક્ટરોના નામ,અટકો-PLEASE HELP US

ધંધા ઉપરથી ડોક્ટરોના નામ અને અટકો

.

PLEASE HELP US

ઉત્તરાયણ ખુબ જ હોંશભેર ઉજવી. આખા ફેમિલીએ આનંદ મનાવ્યો. બીજા છેડે એવા કેટલા અબોલ પક્ષીઓ ઘવાઈને પડ્યા હશે કે જેની તમને ક્યાંથી ખબર હોય? પક્ષી તો ખરા જ પણ કંઈ કેટલીવાર માણસોએ પણ આ પતંગની દોરીને લઈને જીવ ગુમાવ્યો છે. કોઈ કુટુંબે પાલનપોષણ કરવાવાળાને ગુમાવ્યો છે, તો કોઈ માસૂમે માં-બાપ ગુમાવ્યા છે. આ બધાની આપણને ખાસ અસર નથી થતી, અસર તો આપણે કોઈ સ્વજનને આ રીતે ગુમાવીએ ત્યારે જ ખબર પડે!હવે મહેરબાની કરીને એક કામ કરજો, તમારા ધાબાપર કે કોઈપણ જગ્યાએ માંજાની ગૂંચો,લટકતી દોરીઓ વગેરે ભેગા કરીને સળગાવી દેજો કારણ કે તેનાથી ઘણા પક્ષીઓ ઘવાય છે. માળો બાંધવાની લ્હાયમાં ગંભીર રીતે ઈજા પામે છે.

.


.

વાંસળીવાળાની વંશાવલી

.

8 responses to “ડોક્ટરોના નામ,અટકો-PLEASE HELP US

  1. એક જણનો શોખ એ બીજાં નિર્દોષ પંખીઓ માટે મોત ! માણસોની થોડી સાવચેતી પક્ષીઓ માટે

    રાહત રૂપ બની શકે . મેં વતનમાં જોયું છે કે ઉતરાણના દિવસે આકાશમાં પતંગો લહેરાતા હોય

    છે ત્યારે પક્ષીઓ પણ આકાશમાં ભયભીત થઈને પતંગોથી જાણ બચાવવા મથતાં ઉડતાં દેખાય છે

    Like

  2. **દાક્તરોની બ્રાંચ પ્રમાણે તેઓના નામોનો સંયોગ સરસ છે.
    **આપની વાત એકદમ સાચી છે,ઉત્તરાયણ આવતાજ અબોલ પશુ-પક્ષી માથે તો મોત ભમે છે.પણ એ બિચારા કહે કોને..? ઘાયલની ગત ઘાયલજ જાણે.
    **વાંસળીવાળાની વંશાવળી શ્રદ્ધાળુઓ માટે ‘યુનિક કલેક્શન ‘ કહેવાય..સાચવી રાખવા જેવું..

    Like

    • મને પણ કંઈ એવું જ છે. દરેકના વ્યક્તિના કોઈપણ શોખ કોઈ કોઈને નુકશાન તો કરેજ છે. તમને આજે જ યાદ કર્યા કે મહેશભાઈ ક્યાં ખોવાઈ ગયા?

      Like

  3. In 2009 a U.S. Fish and Wildlife Service scientist estimated that wind turbines kill 440,000 birds per year in the U.S., with future mortality expected to increase significantly as wind power generation expands by 2030 to levels about 12 times higher than 2009 levels.[41]

    http://en.wikipedia.org/wiki/Environmental_impact_of_wind_power

    Energy company to pay $1 million in wind turbine eagle deaths
    http://articles.latimes.com/2013/nov/24/nation/la-na-nn-wind-energy-eagle-death-20131123
    Which Kills More Birds, Cats or Turbines?
    http://www.motherjones.com/blue-marble/2013/01/chart-cats-vs-turbines

    Like

Leave a comment