Snowballs-Steve Frayne

CLICK FOLLOWING LINK FOR PDF

SNOWBALLS

.

Steve Frayne

સ્ટીવ ફ્રેઈનનું બીજું નામ ડાયનામો છે, કારણ કે તે લંડનમાં પબ્લીકની વચ્ચે નદીના પાણીમાં ચાલી બતાવે છે. તો બંધ કાચવાળી ઓફિસમાંથી બધાની વચ્ચે કાચમાંથી બહાર નીકળી જવું કે પછી કોઈનો મોબાઈલ એક સેકન્ડમાં તેની સામે જ બાટલીમાં નાખી દેવો તો બીજા કોઈનો મોબાઈલ હાથમાં લઈને જ ગુમ કરી દેવો.


.

comfort

.

5 responses to “Snowballs-Steve Frayne

  1. **Very interesting as well as enigmatic fabrication of snowballs & snow rollers.!
    **Steve Frayne- a fact or a fancy..?
    **Our Ayurved has rightly said no rapidity should be restrained.(Like farting and so on…)
    and that is the cause of effectual meditation…third monk might be knowing this very well.!

    Like

    • સ્ટીવ ફ્રેય્ન મારા હિસાબે સાચી વાત છે. વેસ્ટર્ન કલ્ચરમાં સભ્યતાના નામે કેટલી બધી કુદરતી વસ્તુઓ દબાવી દેવામાં આવે છે. દા.ત. છીંક અને બીજી ઘણી બાબતો. જેને લઈને શરીરની કુદરતી રચના ઉપર પ્રેસર આવે છે. જે શરીરને ઘણું જ નુકસાન કરે છે.ઢોરો ભાંભરવાનું કે કુતરા ભસવાનું છોડી દે તો શું થાય? આ કદાચ કુદરતની એમને કુદરતી રીતે રામદેવનું ભ્રાષ્ટિ કે અનુલોમ વિલોમ કરવાની ચાલ લાગે છે. માણસે જાતે કરવું પડે કારણ કે બીજા બધા પ્રાણીઓ કરતાં માણસને જ્ઞાન વધારાનું આપ્યું છે. માણસ દોઢ ડાહ્યો છે, ખાસ કરીને પશ્ચિમના લોકો અને એનું આપણે અનુકરણ કરીને રોગોના સકંજામાં આવીએ છીએ. જે કુદરતી છે તે થવા દેવું જોઈએ. માણસે રાસાયણીક ખાતર બનાવીને માણસ જાતનું નિકંદ કાઢી નાખવાની પદ્ધતિ બનાવી અને હવે બધા પાછા ઓર્ગેનિક પાછળ લાગી ગયા છે. આખરે કુદરત જે કરે છે તે બરાબર જ છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s