બારી ખુલતી નથી- Milk Made

બારી ખુલતી નથી

.

                       Milk Made – A story by Vikram Sinha


.

Mumbai amari ma

.

6 responses to “બારી ખુલતી નથી- Milk Made

  1. Milk made is interesting story. There are such roses whose fragrance spreads in certain area! God bless them.
    Vipulbhai,
    How do you face cold wave/-55 C cold ? Enjoyed or Harassed or tired or suffered ???? Gautam

    Like

    • ગૌતમભાઈ,
      વલસાડ/સુરતના લોકો આવો જ સવાલ અમદાવાદનો ઉનાળો જોઈને પૂછે છે કે તમે અમદાવાદની ભઠ્ઠીમાં કેવી રીતે રહી શકો છો. હકીકતમાં -૫૦સે.ટેમ્પરેચર ફક્ત મોન્ટાનામાં હતું. જોકે ન્યુજર્સીમાં પણ -૨૦સે. અને શિકાગોમાં -૩૦સે. હતું. મારા એક મિત્ર ઇન્ડિયા જઈને ગયે અઠવાડીએ જ આવ્યા. તેમને મને કહ્યું કે ઇન્ડીયામાં ભયંકર ઠંડી પડે છે. અહિયા દરેક ઘરોમાં સેન્ટ્રલ હિટિંગ હોય છે. કારમાં જ જવાનું અને કાર પણ ૧૫/૨૦ મીનીટ પહેલા ચાલુ કરી દેવાની એટલે કાર ગરમ, ઓફીસ/સ્ટોર એમ દરેક જગ્યાએ હિટિંગ હોય છે. ત્યાં સુધી કે તમારા ઓઢવના બ્લેન્કેટમાં/બેડમાં પણ પ્લગ લગાવીને હિટિંગ કરી શકાય. આમ ફક્ત કારમાંથી બહાર નીકળો અને તમારા મુકામે જાંવ તેટલો વખત ઠંડી સહન કરવી પડે. આ ઠંડીમાં તમે ફક્ત બે મીનીટ બહાર રહો તો પણ એમ લાગે કે પાટલુન આખું ભીનું થઇ ગયું છે. જોકે તેણે માટે આખા પગમાં ચોંટી જાય તેવા થર્મલ પેન્ટ પહેરવાથી ફરક પડે છે. આખરે કુદરત દરેકને આવું સહન કરવાની શક્તી આપે જ છે. દરેક જગ્યાએ/વ્યક્તિને કોઈને કોઈ દુખતી નસ ઉપરવાળાએ આપેલી જ હોય છે.

      Like

  2. મોત ફક્ત નામથી બદનામ છે, તકલીફ તો જીંદગી આપે છે…… સાચી વાત છે. વિડિયો જોયા પછી એટલું કહી શકાય કે દીકરીઓ દીકરા કરતાં જરાય ઉતરતી નથી.

    Like

  3. દરેક જોક્સ સરસ છે.
    વિડીઓ જોઇને આવા અંતરિયાળ છેડે ઉછરતા ફૂલ પર ગર્વ થયો.
    મુંબઈ નામનો ખરો પ્રાસ બેસાડ્યો છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s