ONAM FESTIVAL KERALA-ARVIND KEJRIWAL

ભારત વિવિધ ધર્મો,લોકો અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ઓનમ એ કેરાલાનો ખાસ તહેવાર છે. ગુજરાતમાં જ ગરબા ગવાય એવું નથી. ત્યાં પણ જુદી સ્ટાઇલમાં ગરબા ગવાય છે. ફૂલોની રંગોળી જોઈને તમને આશ્ચર્ય થશે.

પી.પી.એસ. જોવા માટે નીચેની લીંક ક્લીક કરો

ONAM FESTIVAL OF KERALA

પી.ડી.એફ.જોવા માટે નીચેની લીંક ક્લીક કરો

ONAM FESTIVAL OF KERALA

.

ARVIND KEJRIWAL AT RALLY ON 14TH November

અરવિંદ કેજરીવાલ જેવા એક પ્રમાણીક, મહેનતુ અને શુદ્ધ કેરેક્ટર ધરાવતો માણસ અને એના જેવા જ સાથીઓ આજે ભારત માટે એક આશાનું કિરણ છે. ભારતની પ્રજાએ બીજા નેતાઓથી ભોળવાઈ ગયા વગર આપને સાથ આપવો જરૂરી છે. જો આજે આ તક ભારતની પ્રજા ગુમાવશે તો કોઈ બાપ તેમને બચાવી નહીં શકે. ભવિષ્યમાં કદાચ કોઈ લેભાગુ માણસો આપમાં આવી જાય તો તેને નગણ્ય ગણવા જરૂરી છે. એ પોતે આઈ.આઈ.ટી.,આઈ.આર.એસ. ભણેલા માણસે રેવેન્યુ કમિશનર જેવા હોદ્દાને દેશ માટે ઠોકર મારી છે. બીજા બધા પ્રધાનોએ એનું જોઈને સુરક્ષાથી માંડીને ગાડીઓ ઓછી કરવા માંડી છે. આ અરવિંદના ચમત્કારને બીજા બધા પક્ષોના ઢોંગી નેતાઓ હવે નમસ્કાર કરવા માંડ્યા છે. એને એક તક તો આપો!

.

MONA LISA – Resized

.

4 responses to “ONAM FESTIVAL KERALA-ARVIND KEJRIWAL

  1. ઓણમની પોસ્ટ બીજી વાર જોઇને આનંદ થયો.
    કેજરીવાલ પાસેથી ઘણી અપેક્ષાઓ છે..જોઈએ..
    પાકિસ્તાનમાં હોય તો મોનાલિસાની ખરેખર આવી દુર્દશા હોય..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s