અન્ન સ્વાદ અને ભુખ-MNOZIL BRASS lonley boy

પી.ડી.એફ. જોવા માટે નીચેની લીંક ક્લીક કરો

અન્ન સ્વાદ અને ભુખ

.

                    નીચેનો વિડીયો તમારી આંખમાં આંસુઓ લાવશે

.

MNOZIL BRASS lonley boy

આપણને તો હાથથી વાજિંત્રો વગાડવાનું નથી આવડતું પરંતુ આ માણસ બે પગોની આંગળીઓ વડે બે અને બે હાથે બીજા બે એમ ચાર વાજિંત્રો વગાડે છે જે જોઈને તમે દંગ થઇ જશો.ખરી આઈટેમ જોવા માટે થોડી ધીરજ રાખજો.

Although they are graduates of the renowned Vienna College of Music, “Mnozil Brass” show that playing music is not just serious business.


.

દિલ પૂછે છે મારું

.

6 responses to “અન્ન સ્વાદ અને ભુખ-MNOZIL BRASS lonley boy

 1. Lekhakshri Pannalal Patele kahyu chheke bhookh karatay bhoodi bhikha chhe ane aapanej mota mota jalasao karine bhikh magava taraf dorie chhie.. Karsandase kahyu chhe tem mandiroma andar annkooto thay ane bahar rotalana ek tukada kaje loko talavalata ubha hoy chhe.

  Like

 2. In Ahmedabad, one organisation was collecting surplus eating food ,if asked for, after marriage etc function is over and they go some such area at night and give them food. One should learn about minimizing waste and then no waste stage in house to house,
  We do not learn and adopt such ideas !!!

  Like

 3. કમનસીબે વર્ષો પહેલાં મેં પણ આવા જ દ્રશ્યો જોયા છે. માણસમાં ‘માણસ’ ખોવાય ગયો છે.

  Like

 4. મોંઘ​વારીના આ સમયમાં ધનિક વધુને વધુ ધનિક બનતો જાય છે જ્યારે ગરીબ વધુ ગરીબ. ધનિકો પોતાના પૈસાનો દેખાડો કર​વા પાણીની જેમ વ્યય કરે છે ત્યારે ગરીબોનો ખ્યાલ નથી કરતા પરંતુ દરેકે એક વાત ધ્યાનમાં રાખ​વા જેવી છે કે બગાડ કરતાં ઉપયોગ કરો…

  Like

 5. વિપુલભાઈ,આજની તમામ પોસ્ટ્સ જોયા પછી શું કહેવું?…શબ્દો..નથી..અને ગાળામાં એક ડૂમો બાઝેલો છે..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s