QUEEN SO LONG – iDOCTOR

CLICK FOLLOWING LINK FOR PDF

Men may come and Men may go

.

iDoctor – Could a smart phone be the future of medicine- Courtesy – Bharat Shah

.

કોઇપણ ભારતીય ૧૯૪૭ના વરસને કદી ભૂલી શકશે નહીં. કેમકે એ વર્ષ દરમિયાન અંગ્રેજી ગુલામીમાંથી આઝાદી મળી હતી. ૧૫મી ઓગષ્‍ટ દરેક ભારતવાસીના મનમાં ધબકારમાં હોવાની જ. હવે એ જ ઇતિહાસ જાણે પાછો ફરી રહ્યો હોય તેમ ૨૦૧૪નું કેલેન્‍ડર ૧૯૪૭ના કેલેન્‍ડરની જાણે નકલ જ હશે. એ જ તારીખો એ જ વાર હશે. આંકડાઓનું અચરજતો જુઓ કે, ૬૬ વરસ પછી દેશની આઝાદીના ઐતિહાસિક સીમાચિન્‍હનું સાક્ષી બનેલું ૧૯૪૭નું વર્ષ ૨૦૧૪ના રૂપમાં ફરી સામે આવી રહ્યું છે.

હા, હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસમાં જ આવી રહેલા નવા વરસ અને ૧૯૪૭ના વરસના કેલેન્‍ડર એક જેવા જ છે. તિથિ અને વાર સમાન આવે છે. વર્ષ ૧૯૪૭માં પહેલી જાન્‍યુઆરીના દિવસે બુધવાર હતો, ૨૦૧૪ના પ્રથમ દિવસે પણ બુધવાર આવે છે. જ્‍યારે ૧૯૪૭ની જેમ જ ૨૦૧૪ની ૩૧મી ડિસેમ્‍બરે પણ શુક્રવાર આવે છે. આમ, ૧૯૪૭નું વર્ષ ૨૦૧૪ના રૂપમાં ફરી એકવાર સામે આવી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, ૧૯૪૭માં દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી, તો તેનો જ અદ્દલ અણસાર લઇને આવતા ૨૦૧૪ના વરસમાં દેશને ભ્રષ્‍ટાચારમાંથી આઝાદી મળશે. જેના સંકેત લોકપાલ ખરડો પસાર થઇ જતાં આગોતરા જ મળી ગયો છે. આપ લોકોની અપેક્ષા પૂરી કરશે એવું લાગી રહ્યું છે. ૧૫મી ઓગષ્‍ટ ૧૯૪૭ના શુક્રવાર હતો અને ૨૦૧૪ની ૧૫મી ઓગષ્‍ટ પણ શુક્રવારે જ આવે છે. જોકે મોટાભાગના તહેવાર ધાર્મિક પંચાગ, તિથિ, નક્ષત્રો મુજબ આવતા હોવાથી ૧૯૪૭ અને ૨૦૧૪ના તહેવારોના દિવસોમાં સમાનતા જોવા મળતી નથી.

1947 and 2014 Calendars are same

.

5 responses to “QUEEN SO LONG – iDOCTOR

  1. Very nice to know the similarity of years 1947 and 2014 ! All the best wishes that India becomes number one in every respect , especially about cleanliness. .

    Like

  2. **રાણીનો કાળ ખરેખર સુદીર્ઘ કહેવાય.
    **સ્માર્ટ ફોન આઈ-ડોક્ટર બની રહેશે અને આ રીતે ‘DIGITAL REVOLUTION’ કુદકેને ભૂસકે આગળ વધી રહી છે..આગે આગે દેખિયે…
    **આપે વર્ષ 1947 અને 2014નાં પંચાંગનો અદ્ભુત સંયોગ શોધી કાઢ્યો છે..!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s