ANTARTICA-Train plowing through deep snow

CLICK LINK BELOW FOR PPS

ANTARTICA

CLICK LINK BELOW FOR PDF

ANTARTICA

.

Spectacular footage Train plowing through deep snow Arthur Pass

ટ્રેનના ટ્રેક ઉપર આર્થર પાસમાં એટલો બધો સ્નો(બરફ) હોય છે કે તેની આગળ પ્લાઉં લગાડવામાં આવે છે. દુનીયાના દરેક પ્રદેશમાં જ્યાં સ્નો વધારે પડે છે ત્યાં આવું જ કરવામાં આવે છે. પ્લાઉં રેલવેના પાટા ઉપરથી સ્નો ખસેડે અને ટ્રેન આગળ રસ્તો કાપે છે. આજ રીતે રોડ ઉપર સ્નો સાફ કરવા માટે પાવરફુલ ટ્રકની આગળ પ્લાઉં લગાડવામાં આવે છે અને રસ્તા ઉપરથી સ્નો ખસેડવામાં આવે છે. જો વધારે પડતી ઠંડી હોય અને સ્નો નો બરફ જામવા માંડે તો મીઠાથી ભરેલી ટ્રકો બધા રોડ, હાઈ વે, ફ્રી વે ઉપર મીઠું છાંટીને આઈસ જામવા નથી દેતી. નહીં તો બધી કારો સ્લીપ થઈને ભયંકર અકસ્માતોની હારમાળા સર્જાય. આ ઉપરાંત જો ખુબ જ સ્નો પડતો હોય તેવી જગ્યાએ ગાડીઓના ટાયરો ઉપર ચેઈનો ફીટ કરવામાં આવે છે જે જામેલા આઈસને તોડીને ગાડીને સ્લીપ થવા નથી દેતી.


.

                                          ગાયના આચળ જોડે છેડછાડનો નતીજો

ગાયના આચળ જોડે છેડછાડનો નતીજો

.

7 responses to “ANTARTICA-Train plowing through deep snow

  1. Enjoyed beauty of Antartica through your help, in picture. I am sure that I shall not be able to see Nature in my life. Presence of God can be realized by seeing Penguin living in such unusual situation.. Thanks.

    Like

  2. એન્ટાર્કટીકાને જોઇને અમારે અહિયાં તો બધાને ‘ઘેર બેઠા ગંગા જેવું થયું છે ‘- આવું બતાવવા માટે આપની લાગણી અને મહેનત કારણભૂત છે..આભાર.

    Like

    • અહીવાળાને ટેક્સાસનો તાપ જોઈને પસીનો છૂટી જાય છે. મારી વાત નથી કરતો, અમેરિકનોની વાત કરું છું. અમારે ત્યાં એક મારી જોડે ડીટ્રોઇટમાં નોકરી કરતી નર્સ માઈન્સ ટેમ્પરેચરમાં ઘરની બારીઓ ખુલ્લી રાખતી હતી કારણ કે તેને તાપ લાગતો હતો. બધી વસ્તુઓથી માણસ થોડો સમય રહેવાથી ટેવાય જાય છે.

      Like

Leave a comment