કઠિયારો અને કેટરીના કૈફ-

કઠિયારો અને કેટરીના કૈફ

.

Acrobatics “power and beauty” show

આ શો જોયા પછી તમને પણ થશે કે ચાયના આટલું આગળ કેમ છે. ભારત અને ચીનની આબોહવામાં ખાસ ફરક નથી. છતાં ચીન ભારત કરતાં દરેક વસ્તુઓમાં આગળ છે. તેનું કારણ અથાગ પરિશ્રમ છે. જે લોકો શાંગહાઈ જઈ આવ્યા છે તેમને પૂછી જો જો તો તમને શાંગહાઈ શું છે તે કહેશે. મનમોહન/મોદીના ના કહેવાથી મુંબઈ કે અમદાવાદમાં શાંગહાઈ હવામાંથી નથી ઉતરવાનું.  ભારત પાસે બધું જ છે પરંતુ યોગ્ય દિશાનો અભાવ છે. દરેક નેતાઓ સ્વાર્થ માટે કામ કરે છે. દેશની કોઈને પડી નથી. આજે ૨૦૦૦ કરોડ રૂપીયા સરદાર પટેલના સ્ટેચ્યુ પાછળ ખરચવાના છે તેની જગ્યાએ ગુજરાતમાં રમતવીરો પાછળ ખર્ચ્યા હોય તો ગુજરાત ૧૦ થી ૧૫ ઓલેમ્પિક ગોલ્ડ મેડલ લાવી શક્યું હોત. આ યોજના પૂરી થાય ત્યાં સુધી મોદી રહે તો સારું બાકી એ વિરોધ પક્ષમાં ગયા તો બળતું ઘર કૃષ્ણાર્પણ”. બધા જ નેતાઓ શોર્ટ કટ શોધે છે અને પ્રજા મૂંગી મૂંગી જોયા કરે છે.


.

Aravind Kejriwal

.

Advertisements

6 responses to “કઠિયારો અને કેટરીના કૈફ-

 1. અત્યારની પરિસ્થિતીમાં કઠિયારો તો શું , કોઈ પણ આવો જ જવાબ આપે.!
  ચીન દેશની મહેનત ખરેખર કાબિલે દાદ છે.
  પોલીસવાળાના વેશમાં રાજકીય પક્ષો ને કલ્પ્યા છે..ઉચિત જ છે.

  Like

  • હવે તો એવું થઇ ગયું છે કે દરેક રાજ્યમાં પોલીસવાળા સત્તાધીશ પાર્ટીના વર્કરો હોય તેમ વર્તે છે. જે તે પાર્ટીની ફેવર કરનારા પોલીસવાળાઓને મલાઈવાળી જગ્યાએ પોસ્ટિંગ અપાય છે. ઉત્તરપ્રદેશ,ગુજરાત,હરિયાણા લગભગ બધા જ રાજ્યો એના ઉત્તમ ઉદાહરણો છે. બધા રાજકીય પક્ષો પોલીસના ખભા ઉપર બંદુક મુકીને પ્રજા ઉપર ફાયરીંગ કરે છે અને મૂર્ખ પ્રજા આ પાર્ટી પોતાની છે અને પોતાનો ઉદ્ધાર કરી નાખશે એવા ખ્વાબોમાં ખુશ થાય છે.

   Like

 2. અદભુત ‘એક્રોબેટીક” ખેલ….. કદાચ રોબોટ પણ આટલું ન કરી શકે એવો અદભુત છે…..!!!

  કઠિયારો તો બીચારો બહુ ભોળો, બાકી આસારામ-બાપબેટાને આવું કીધું હોત તો પત્નીને તો ન માંગત, પણ આ બેને તો માંગત, સાથે સાથે પ્રિયંકા-દીપીકા-કરીના-અનુશ્કાને પણ માંગી લેત, ઐશ્વર્યા અને માધુરીને પણ બાકી ન રાખત………તમારું શું માનવું છે……????

  Like

  • એ બધા તો નશીબદાર છે. આપણે તો “તીરે ઉભા જુવે તમાશો” જેવું. આ તો મજાક કરું છું. અત્યારે બંનેની હાલત જેલમાં કેવી હશે તે તો એલોકો જ જાણે

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s