સ્નો-શિયાળો અને પ્રાણીઓ-Amazing Truck Driver Skills

પી.પી.એસ.જોવા નીચેની લીંક ક્લીક કરો:

સ્નો-શિયાળો અને પ્રાણીઓ

પી.ડી.એફ.જોવા નીચેની લીંક ક્લીક કરો:

સ્નો-શિયાળો અને પ્રાણીઓ

.

Amazing Truck Driver Skills:

મારે તો કાર રીવર્સમાં પાર્ક કરવાની હોય તો પણ સીધી પાર્ક કરતાં વાર લાગે છે. જયારે આ ટ્રેલરવાળો પણ ગજબનો ડ્રાઈવર છે. જરા અમસ્તી જગ્યામાં આખું ટ્રેલર કેવી રીતે વાળે છે તે જોવા જેવું છે.


.

અમે તો ટેકાની ઓફર કરી છે પણ તેઓ શા માટે ખુરશી સંભાળતા નથી

.

3 responses to “સ્નો-શિયાળો અને પ્રાણીઓ-Amazing Truck Driver Skills

 1. મુ.શ્રી ,સ્નો-શિયાળો અને પ્રાણીઓ ગમ્યા પણ દરેક પરના માર્મિક લખાણો
  એ ઠંડીમાં પણ હુંફ પ્રસરાવી દીધી.
  વિડિઓવાળો ટ્રક ડ્રાઈવર ખરેખર કાબેલ છે,ભારતમાં એની ખાસ જરૂર ખરી.
  આજે હમણાજ સાંભળ્યું કે ‘આપ’વાળાએ કોગ્રેસવાળાને ‘બાપ ‘ બનાવ્યા છે….!

  Like

  • કોંગ્રેસ અને ભાજપા વાળાના કોઈપણ છોકરા સારા નહી નીકળ્યા. એટલે એમને એટલી બધી અદેખાઈ છે કે બીજાના છોકરાઓ પણ ખાઈમાં ધકેલાઈ જાય એવી તીવ્ર ઈચ્છાને લઈને પ્રપંચો ચાલુ છે. હકીકતમાં એ લોકો આપ ના પર્ફોમન્સથી ગભરાય ગયા છે. એક કાર્ટુનમાં મેં બતાવ્યું છે કે બંને જણા ખુરસીના બે પાયામાં દોરડી બાંધીને ઉભા છે. જેવું આપ ખુરસી ઉપર બેસે કે તેને પાડી દેવું. આપ સારું છે એવું કહી નહી શકાય, પરંતુ આ બધા ચોર લોકોને જો તક આપતા હોઈએ તો આપ ને આપવામાં શું પ્રોબ્લેમ છે. ટ્રાઈ તો કરવી જોઈએ.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s