તારી બંને આંખો બંધ કરી દે-TAKE ACTION TODAY

તારી બંને આંખો બંધ કરી દે

.

TAKE ACTION TODAY

સંદીપ મહેશ્વરી સુંદર લેકચરો આપીને લોકોમાં ઉત્સાહ અને જાગૃતિ લાવે છે. આજના ઘણા યુવાનો તેને ગુરુ માને છે અને ઘણાએ ખુબ સારી એવી પ્રગતિ કરી છે. તમારામાં રહેલી હતાશાને ખંખેરી નાખો અને પછી જુવો તમે કયાંથી ક્યાં પહોંચી જાંવ છો. આ એક સંદીપનું સુંદર લેક્ચર આજે જ શરૂઆત કરો, આગળ કહું તો અત્યારે જ શરુ કરો. આ વસ્તુ ઘણા વખત ઉપર એક હિન્દી વાક્યમાં રજુ કરવામાં આવી છે. જો કલ કરે વો આજ કર, જો આજ કરે વો અબ કર”.


.

Nirmal Baba aur Rahul Gandhi

.

5 responses to “તારી બંને આંખો બંધ કરી દે-TAKE ACTION TODAY

  1. સરસ રમુજ
    અમે અહીં આવ્યા ત્યારે ફ્યુનરલના ખર્ચાની બીક બતાવાતી ! અમે અમારા ડ્રાઇવર્સ લાયસન્સ/આઇ ડી પર ઓરગન ડોનર લખાવી હા……………..શ કરાવી! ત્યારબાદ ઘણાને વિદાય કર્યા! અમારી નાની બેન તો લાઇન તોડી આગળ ગઇ …ત્યારે ન્યુ-જરસીના ફ્યુનરલ હોમમાં શ્રધ્ધાંજલી મા ડૂમો બરાયો અને કાં ઇ બોલી ન શકાયું.
    અમારા એક સ્નેહી હોઝપીસમાં છે…………………

    Like

  2. મૄત્યુ પછીની વરની યાદ તો કાયમ રહે તેવું તો કરવુંજ રહ્યું…….સારાહ તો ખરેખર પતિવૃતા કહેવાય, પતિની યાદ હંમેશા આંગળીમાં કે ગળામાં રહેશેને…..અભિનંદન………!!!!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s