ઠોકર ખાવાથી જ આવે-એક ડોલી ચલી, એક અર્થી ચલી

ઠોકર ખાવાથી જ આવે છે

.

એક ડોલી ચલી, એક અર્થી ચલી

અહિયા એક બાજુ ડોલી જાય છેં અને બીજી બાજુ અર્થી જાય છે. જેની સરખામણી ખુબ જ સુંદર રીતે કરવામાં આવી છે. હિન્દીમાં છે છતાં સમજણ પડે એવું છે. શાંતીથી સાંભળવું જરૂરી છે.


.

“તારક મહેતાના ઉલટા ચશ્માં ” વાળા બબીતાજી પકડાયા. વાત સાચી હોય તો શરમજનક છે. હવે સિરિયલનું નામ ” બબીતાજીના ઉલટા ધંધા” રાખવું પડશે!

Bunnamed – Resized

.

7 responses to “ઠોકર ખાવાથી જ આવે-એક ડોલી ચલી, એક અર્થી ચલી

 1. ‘ઠોકર ખાવાથી જ આવે’માં મજા આવી.
  એક ડોલી ચલી, એક અર્થી ચલી ની ફિલસુફી ગમી અને ગદગદ થઇ જવાયું.
  બબીતાની વાત જો ખરેખર સાચી હોય તો ..કહેવાનું મન થાય કે ધોળું એટલું દૂધ નાં સમજવું.

  Like

 2. no words to compare vida and alvida jabardast gayak pan jabardast ane kavi pan jabardast ane surti undhiyun pan jabardast mast mast thanks vipulbhai for sharing

  Like

 3. ‘ઠોકર ખાવાથી જ અક્કલ આવે’માં ખરેખર મજા આવી.

  એક ડોલી ચલી, એક અર્થી ચલી ની ફિલસુફી ગમી અને ગદગદ થઇ જવાયું.બન્નેમાં मामका: ના હૈયા વલોવાય એટલો વહાલાના વિરહની ગમગીની છવાય જાય છે. છતાં ડૉલીમાં ધરપત છે, જ્યારે અર્થીમાં વસમી કાલીમાં છે. આ સરખામણી અને તફાવત હ્રદય-સ્પર્શક અને હદય દ્રાવક અનુભવ્યા.

  બબીતાની વાત જો ખરેખર સાચી હોય તો ..ભોગ-વિલાસ,અને અયૈયાશ ચાર દિનોકી ચાઁદની હોય છે. અને તેનો અંત અકથ્ય અસહ્ય દુ:ખદ હોય છે. प्रारंभे सुख भ्रांति….अंते परम विसाद દેવા વાળી જીન્દગી પતનૌમુખી હોય છે..

  Like

  • ડોલી અને અર્થીવાળી વાત તો બધા બોર્ડર લાઈન ઉપર બેઠેલા લોકોને ખરેખર રડાવી ગઇ એમ કહું તો ચાલે. જયારે બે માં એક ફરક છે કે ડોલીવાળો પતી ખુશ થતો હોય છે અને અર્થીવાળાની હાલત એક ક્ષણે શરીરમાં ધ્રુજારી લાવી દે છે. બીજું તમારી કોમેન્ટ વાંચવાની ખુબ મઝા આવે છે કારણ કે હિન્દી/સંસ્કૃત એમ દરેક ભાષાના શબ્દો કોમેન્ટને ખુબ જ મજેદાર બનાવે છે.

   Like

  • “બેવફા” તો કિસી દુસરે કે પાસ ચલી જાતી હૈ, “બેવફા”કી બાત છોડો યે તો ધંધાદારી હો ગઇ હૈ. સીરીયલમેં કૈસે આઈ વો તો આપ સમઝ ગયે હોંગે?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s