પ્રેમ અને સમય-मनुष्यके जीवनकि योजनाओ

પી.પી.એસ.જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

પ્રેમ અને સમય-pps

પી.ડી.એફ.જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

પ્રેમ અને સમય-pdf

.


.

image002

.

5 responses to “પ્રેમ અને સમય-मनुष्यके जीवनकि योजनाओ

 1. પ્રિય વિપુલભાઇ, આપણા સૂરતમાં ( કદાચ બીજે પણ હશે.) પહેલા વરસાદનું જવા દઇ પછીના આખા વરસાદનુ અગાશીનું પાણી એક નાળ દ્વારા જમીનની નીચે એક ટાંકામાં જમા કરવામાં આવતું હતું. તે પાણી ૫૦/૧૦૦ વર્ષે પણ પીવા કાયક જ રહેતું. અને તે પાણી વરસાદની અછતના સમયે વપરાતું. તેનાથી ઉનાળાના તાપમાં પણ ઘરમાં ઠંડક રહેતી.આધુનિકતાના પ્રમાણમાં તે વધુ મલ્ટીપરપઝ અને કાર્યક્ષમ રહેતી. ટાઇમ્સનું આ નૂકતેચીની-ચિત્ર ઘણું કહી જાય છે. કુદરતના આપેલા પાણીનો વ્યુહાત્મક બચાવ કોઇપણ પ્રકારે હોય તો તે હંમેશા સ્તુત્ય જ છે.

  Like

  • મુ.ધીરજલાલ,
   તમે ઘણા વખત ઉપર આશારામ માટે “સુરતીઉધીયું” કોમેન્ટ કરેલી અને તે અમારા મનસુખલાલે મને મોકલી હતી જે મેં બે ત્રણ દિવસ પહેલા “સુરતીઉધીયું”માં ફ્રન્ટ પેઈજ ઉપર મૂકી હતી. એ જોઈ જજો, મનસુખલાલ આપને ધન્યવાદ આપવા માંગતા હતા.

   Like

 2. ‘પ્રેમ અને સમય ‘ વિચારોના બેક ગ્રાઉન્ડમાં ચિત્રો .. ખુબ એપ્રો પ્રીએટ લાગ્યા.
  मनुष्यके जीवनकि योजनाओ- ધ્યાનમાં રાખવા જેવી વાત.
  ‘RAINWATER HARVESTING’ આવો સમય દૂર નથી ….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s