બડી ખુશી,છોટી ખુશી-This is very scary illusion

.

વિડીયો જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

BADI KHUSHI CHHOTI KHUSHI

.

આ એક ભ્રમ પેદા કરતો વિડીયો છે. છતાં નબળા પોચા હૃદયના લોકોએ નહી જોવા વિનતી. બે લોકોને જુદા જુદા સુવડાવી તેમના ટુકડા એક બીજાના શરીર જોડે જોડી દેવામાં આવે છે.

.

.

I have already given like on facebook – Resized

.

Advertisements

9 responses to “બડી ખુશી,છોટી ખુશી-This is very scary illusion

 1. બાબુ મુશાઈ… બોલતાની સાથે જ ‘કાકા’નો જાનદાર અભિનય નજર સામે આવી જ જાય રાજેશ ખન્ના હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રથમ સુપર સ્ટાર ગણાય છેસ્ક્રીન પર ‘બાવરચી’ ફિલ્મનો ડાયલોગ ‘હમ દસ બીસ બડી ખુશી કે લીયે જીવનની કંઈ છોટી છોટી ખુશીયાં ગંવા દેતે હૈ.’ રજુ થયો ત્યારે દરેક ચાહકોએ તેને વધાવી લીધો હતો.
  …………………………………..
  જાદુ હીપ્નોટીઝમના પ્રયોગો નજરે જોયા છે પણ ઈંટરનેટ દ્વારા મનુષ્ય મગજમા વાયરસ મોકલી આખી વિચારષ્રેણી બદલવાન્પ પ્રયોગ સફળ થાય તો…? ( Sc channal પરથી)

  Like

  • બહેન, તમે કહો છો તો ઈન્ટરનેટ દ્વારા મનુષ્યના મગજમાં વાયરસ જો મોકલાય તો એકદમ સારું અને ખરાબ એમ બંને થાય. સારા આચાર વિચાર હોય તો સમજ્યા પણ કોઈ એકદમ ગંદા વિચારો બધામાં મૂકી દે તો શું થાય? બધું જ પોસિબલ છે. એટલે ઉપરવાળો હોશિયાર છે. માણસને અમુક હદ સુધી જ જવા દે છે. નહી તો માણસ ભગવાનને વેચીને ચણા ખાય તેવો છે!

   Like

 2. વિપુલભાઈ ,બડી ખુશી -છોટી ખુશી ગમ્યું,અવાજ કોનો છે?અવાજમાં અને દ્રષ્ટાંત આપવામાં ‘મહાન ઓશો ‘ની ઝલક લાગી.
  વિડીઓ અત્યંત ચોંકાવનારો છે ખાતરી છે કે માત્ર દ્રષ્ટિનો ભ્રમ હશે.!
  કાર્ટૂનવાળા માનુની ખરેખર પરગજુ અને દાનવીર લાગે છે.

  Like

  • બાવર્ચી ફીલ્મમાં રાજેશ ખન્નાનો ડાયલોગ છે. નીચે પ્રજ્ઞાજીએ કોમેન્ટ આપી છે તે વાંચી લેજો.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s